પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
હિંદનો ઇતિહાસ

૨૪ હિંદના ઇતિહાસ દ્રાવિડાની નાગપૂજા તેમને ખુશ કરવાને મરઘાં, બકરાં, તથા પાડાના વધ કરતા, ઘણા ગરમ મુલકમાં હજાર વર્ષ રહેવાથી આ લાક ધણા કાળા થઈ ગયા અને હાલ હિંદના બીજા ભાગામાં વસનારા લેાકા કરતાં તે વધારે કાળા છે, ૯. પ્રાચીન હિંદુ સમય ૪૦ સર પૂ. ૧,૦૦૦થી ૩૦૦ ૧. આશરે ૪. સ. પૂર્વે ૧,૦૦૦થી આર્ય લેક આર્ય' મી રહંદુ કહેવાવા લાગ્યા. ખરેખર, આ પહેલાં ધણા વખતથી હિંદુ ક્રામ ધીમે ધીમે બનવા માંડી હતી. ઉત્તર હિંદમાં પાછાં ૧, ૦૦૦ વર્ષ દર્મિયાન કદાવર, મજદ્ભુત, મને ગેારી ચામડીવાળા આ ધીમે ધીમે પથરાયા હતા. વળી ત્યાં તેમના પહેલાં ધણી સુક્ત પર આવેલા