પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રાચીન હિંદુ સમય
૨૫


૨૫ અને વેદમાં ઇસ્યુ કે દાસ કહેવાતા લાક વસતા હતા. આ દાસ લેાકા કણું કરીને બહાળી તુરાની જાતના હોય એમ તેમનાં ચપટાં નાક પરથી જણાતું. તેમની સંખ્યા આર્ય લેાક કરતાં વણી માટી હતી; કદાચ પચાસ ગણી પણ હશે. પરંતુ હિંદુસ્તાનના ગરમ પ્રદેશમાં લાંખી મુદ્દત રહેવાથી તેઓ ઉત્તરમાંથી આવેલા ગારા આર્ય લાક જેવા બહાદુર અને જોરાવર રહ્યા નહાતા. તેમની જુદી જુદી જાતેનાં નામ ઘણે ભાગે હાથ લાગતાં નથી, પણ તેમાંની એક કામના લાકને મહાભારતમાં ભીલ અને બીજી એક કામનાને નાગ લેાક કથા છે. આયેં આવ્યા ત્યારે આ દાસ લેાકામાંના કેટલાક જંગલમાં જઈ ભરાયા. તેમાંના કંધ અને સંતાલ જાતના લેાક હાલમાં દખ્ખણની ઇશાન સરહદ પરના ડુંગરામાં રહે છે અને તેમની વસ્તી દસ લાખ ઉપર છે, ગાંડ લેક મધ્ય હિંદમાં રહે છે અને તેમની વસ્તી આશરે ૧૫ લાખ છે. ૨. બધા દાસ લૉકાતે આૉંએ હાંકી કાઢ્યા નહાતા. તેમાંના ઘણાખરા તે। ત્યાંજ રહી આÎની નેકરીમાં દાખલ થયા હતા. જે આ પહેલવહેલા દેશમાં આવ્યા હતા તેમાંના કેટલાક આલાકની સાથે ધણી મુદ્દત રહેવાથી તેમની ભાષા શીખ્યા, તેમના મિત્ર બન્યા, તેમની કન્યા પરણ્યા, અને ધીમે ધીમે તેમની સાથે મળી ગયા. આ લેાકાના વંશજો શુદ્ધ આયૅની પંક્તિમાં નહિ ગણુાવાથી તેમની જુદી વહુ બની. ૩. અસલના આર્યાંના વખતમાં કુટુંબના વડીલ પેાતાના અને પેાતાના છાકરાના સુખને માટે અગ્નિ તથા ઇંદ્ર દેવની પૂશ્ન કરતા, તે અને તેના કરા જ્મીન ખેડતા તથા પહેા માટે લુગડાં વણુતા. નાનાં કરી ઢાર ચારતાં અને એ ગાયા દાંતી, રૂ કાંતતી, તથા ધરનું બીજું કામ કરતી. લડાઈને પ્રસંગે માણુસા તરવાર તથા તીરકામઠાં લઈ પોતાની કામના સૌથી વધારે ડાહ્યા અને બહાદુર નરની સરદારી નીચે લડવા જતા. આ સરદાર લડાઈમાં દેવેની મદદ માગત અને લડાઈ પૂરી થયા પછી તેમણે કરેલી મદ્દ માટે ઉપકાર માનતે.