પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્રાવિડ લોકો
૨૬
૨૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૪. શુ જેમ જેમ આાયે ઉત્તર હિંદમાં પ્રસરતા ગયા તેમ તેમ તેમને લડાઈમાં એટલું બધું કાવું પડયું કે કુટુંબના વડીલો અને કામના સરદારને ઝૂતી વેદની પૂજા તથા મંત્ર શીખવાની પુરસદ મળી નહિ. આથી દરેક કામમાંથી કેટલાક માણુસેને માત્ર આજ કામ લાહિદું સોંપવામાં આવ્યું. વખત જતાં આ લૉકાને કામના બીજા માણુસે પવિત્ર ગણવા લાગ્યા અને તેમની એક જુદી વણું કે જાત બની, તેએ બ્રાહ્મણ કહેવાયા; કારણ કે તે વખતે તેમના મુખ્ય દેવને તે બ્રહ્મ કહેતા હતા. ૨૬ ૫. વળી સરદાર તથા લડવૈયાને લડાઈના કામથી કારક થઈ ખેતી — ખાં કામ કરવાની પુરસદ મળતી નહિ એમ માલમ પડવાથી દરેક કામના ધણા જોરાવર માણૂસાને માત્ર લડાઈનુંજ કામ સોંપવામાં આવ્યું. આ લેકાના સરદાર ‘રાજા' કહેવાયા અને તેમની જુદી વર્ણ કે ાત બની તે ક્ષત્રિયવણું કહેવાઈ, ઘણી મુદ્સ લગી આ ક્ષત્રી લેાકા પંક્તિમાં બ્રાહ્મણા જેવાજ ગણુાયા, પણ પાછળથી તેમના કરતાં ઉત્તરતી પંક્તિમાં મુકાયા. ૬. કામના બાકીના લેકા જે જમીન ખેડતા, લુગડાં વણુતા, તથા બીજું પરચુરણુ કામ કરતા, તે વૈશ્ય કહેવાયા. હુદી માની આ ત્રીજી વણું કે જાત માઈ છે. પ્રથમ આવેલા આયનાં આ દેશની સ્ત્રીઓ સાથે લગ્ન થવાથી થએલાં કરાં અને આ સાથે મૈત્રી કરી તેમના ભેગા મળી ગએલા અસલના તુરાની લેાકા એ એની એક મિશ્ર જાત બની, તે ચેાથી શૂદ્ર વર્ણ કહેવાઈ. આ શૂદ્ર વર્ણ ચાર વર્ષોમાં સૌથી મેટી હતી. વૈશ્ય લેાક ધણી મુદ્દત પછી આ ર લેક સાથે ભળી ગયા હાય એમ જણાય છે. ૮. જે જંગલી તુરાની લોકોએ આપ્યું સાથે મૈત્રી કરી નહિં તેમને આૌએ વશ કરી ગુલામ બનાવ્યા. તે સૌથી નીચા ગણાયા અને ચંડાળ કે બહારવસિયા કહેવાયા. તેમને ગામમાં પણ વસવા દેત્તા નહિ, તેથી તેઓ ઝુંપડા ખાંધી રહેતા.