પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્રાવિડ લોકો
૨૭
૨૭
હિંદનો ઇતિહાસ

________________

પ્રાચીન હિંદુ સમય ૨ ૯. આ પ્રમાણે ઋણી મુદ્દત પછી એટલે આજથી એમાં એછાં ત્રણુ હજાર વર્ષ પર, ચાર વર્ણંવાળા) હિંદુ કામ બની. આ હિંદુ કામના ( સ્થળને અનુસરીને ) ઘણા વિભાગ પડ્યા. દરેક વિભાગમાં પેાતાના રાજા, પેાતાના બ્રાહ્મણ કે ગેર, પેાતાના ક્ષત્રિય કે લડવૈયા, પાતાના સૂત્રો કે સાધારણ લે, અને પેાતાના ચંડાળ કે ગુલામ હતા. માટાં શહેર અને દેવળા બંધાર્યા તથા ઘણા દેવા પૂજાવા લાગ્યા. જૂનાંમાં જાતાં શહેરામાંનું એક કાશી કે બનારસ હતું, કેટલીક મુદ્દત પછી મા ચાર વર્લ્ડ ઉપરથી કામ કે ધંધાને અનુસરીને જુદી જુદી સેંકડા જ્ઞાતિ બની. આ જ્ઞાતિભેદ હ્રાલ પણ છે. એક જ્ઞાતિના લેાકા બીજી જ્ઞાતિના ધંધા કરી શકતા નથી. તેમજ જુદી જુદી જ્ઞાતિના લકાના એક ખોજા સાથે ભાણુર્વ્યવહાર કે કન્યાવ્યવહાર કાશી કે બનારસ