પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્રાવિડ લોકો
૨૮
૨૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ નથી. આવા સર્પતભેદ માત્ર હિંદના હિંદુમાંજ તેવામાં આવે છે; દુનિયામાં જે કંઇ નથી. ૨૮ ૧૦. આ બધી મુદ્દત દમિયાન હિંદુ ધર્મનું સ્વરૂપ પણ ધીમે ધીમે ઘડાયું. આર્ય લાકાના જૂના દેવ ઇંદ્ર અને અગ્નિ વિસારે પડ્યા, અથવા તેમની ધણી થાડી પૂન્ન થવા લાગી. આર્યોંના અને તુરાની લાદેના ધર્મનું મિશ્રણ થઈ તેમાંથી નવા હિંદુ ધર્મ ન્યા. આ ધર્મમાં શ્રહ્મા, વિષ્ણુ, અને શિવ, એ મુખ્ય દેવા સ્થપાયા અને ભીન્ન પણુ અગણિત દેવા દાખલ થયા. એવીજ રીતે જૂની આય ભાષા સંસ્કૃત અને પહેલાંના વખતમાં ઉત્તર હુદમાં ખેલાતી હરાની ભાષાનું મિશ્રણ થઈ પછીના કાળમાં ખેાલાતી જુદી જુદી હિંદુ ભાષા ખની. આા હિંદુ ભાષામાંથી હિંદમાં હાલમાં ખેલાતી ખેંગાળી, હિંદી, વગેરે ભાષાઓ નીકળી છે, ૧૧. હિંદુની ચાર વર્ણ બંધાઈ રહેતાં કેટલે વખત લાગ્યા તે કહી શકાતું નથી, પણ આપણે એટલું તે જાણીએ છીએ કે અનુના વખતમાં તે બંધાઈ રહી હતી, મનુએ અનુસ્મૃતિ નામનું આ કાળના છેવટના ભાગમાં, એટલે આશરે ઇ. સ. ની પૂર્વે ૫૦૦ વર્ષ પર, પુસ્તક લખ્યું, તેમાં તે કહે છે કે હિંદુઓના બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર એવી ચાર વર્ણમાં ભાગ પડ્યા હતા. તેમાં મિશ્ર વહુની એટલે તની સંખ્યા માટી થઈ. ૧૨. સુમારે ઇ. સ. પૂ. ૧,૦૦૦થી ૩૦૦ સુધીના એટલે લગભગ ૭૦૦ વર્ષના આ કાળને આપણે પ્રાચીન હિંદુ સમય, અથવા બ્રાહ્મણાની સત્તા તે વખતે ઘણી હતી તેથી બ્રાહ્મણના સમય કહીશું.