પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯
૨૯
હિંદનો ઇતિહાસ

પ્રાચીન હિંદુ શત્મ્યા ૧૦, પ્રાચીન હિંદુ રાજ્ય ૪૦ ૪૦ પૂર્વે——૧,૦૦૦થી ૩૦૦ ૧. અસલની આર્ય ટાળીઓના સરદારા ઉત્તર હિંદની મુખ્ય નદીને કાંઠે કાંઠે ધીમે ધીમે આગળ વધ્યા અને આસપાસના ફળદ્રુપ પ્રદેશમાં પથરાયા. વૈદિક કાળમાં તેઓ સિંધુ નદીના પ્રદેશમાં પ્રસર્યાં; ત્યારપછીના કાળમાં તેમણે ગંગા અને જમનાના ઉપલા પ્રદેશમાં પાંચ મેટાં શહેર અને રાજ્યેા સ્થાપ્યાં, પછી તે ઉત્તરમાં હિંમાલયમાંથી અને દક્ષિણમાં વિધ્યાચળમાંથી ગંગા નદીમાં વહેતી નદીને કાંઠે કાંઠે પ્રસર્યાં અને છેવટે, મહાનદી, ગાદાવરી, અને દખ્ખણની નદીઓના પ્રદેશમાં જઈ બધે વસ્યા. ૨. પ્રાચીન (હંદુ સમયમાં મેટાં હિંદુ રાજ્ય ઘણાં હતાં, ઘણી જગાએ ક્ષત્રી રાજાએ અને કેટલેક સ્થળે શૂદ્ર રાજાએક રાજ્ય કરતા હતા. કેટલાંક રાજ્યમાં એકના એક વંશમાં સેંકડા વરસ સુધી ગાદી રહી હતી. તે એક બીજા સાથે લડાઈમાં ઉતરતા અને પાછળના સમયની માફ્ક જેરાવર લેકા નબળાને તામે કરતા. દરેક રાજ્યમાં પોતાની અલાહિદી કચેરી, પાતાના અમીરા, પોતાના લડવૈયા, પેાતાના ક્રુવિ, અને પેાતાના પુરાહિતા હતા. આમાંનાં ઘણાંખરાં રાજ્યાનાં નામ પણ હાલમાં હાથ લાગતાં નથી, માત્ર ચાડાનાંજ નામ મળી આવે છે. ૩. આ સમયનું સૌથી વધારે જોરાવર અને પ્રસિદ્ધ રાજ્ય મગધ કે દક્ષિણ બિહારનું હતું. આ રાજ્ય ગંગા નદીને લીધે વિદેહના એટલે ઉત્તર બિહારના રાજ્યથી જુદું પડતું. મધમાં જુદા જુદા વંશાએ એક પછી એક સેંકડો વરસ સુધી રાજ્ય કર્યું હતું અને એમ પશુ કહેવાય છે કે તેણે ધીમે ધીમે ગંગાના પ્રદેશનાં બીજાં ઘણાંખરાં રાજ્યાને જીતી લીધા હતાં.