પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૩
૩૨૩
હિંદનો ઇતિહાસ

મહારાજા સાતમા એડ્વર્ડને હિંદના અમલ ૩૨૩ રાજકુમારને લશ્કરી કેળવણી આપવા માટે ‘ ઈમ્પીરિઅલ ફંડેટ કાર” નામની લશ્કરની ટૂકડીની ચેાજના કરવામાં આવી. વાયવ્ય સરહદ પરના જે પહાડી જાતના લાકા આપણુને વારંવાર પજવતા હતા, તેમને હથિયાર તથા પગાર આપીને પેાતાના મુલકમાં સુલે નળવાનું કામ સોંપવામાં આવ્યું, ૧. ઈ. સ. ૧૯૦૧માં અફગાનિસ્તાનના અમીર અબદુલ રહેમાન મરણ પામ્યા અને તેની પછી તેના દીકરા સુખીબ-ઉલ્લાક ગાદી પર આવ્યા, તેની સાથે તેના બાપ સાથે કરેલા કાલકાર ફરી કરવામાં માવ્યા. સ. ૧૯૦૪માં તિબેટના રાજા દલાઈ લામાએ દુશ્મનાવટ કરી, વેપારને હરકત પહેંચાડી અને રશિઅનાને પાતાની મદદે ખેલાવ્યા. કર્નેલ યંગ હ્રસ્બેન્ડની સરદારી નીચે તિબેટમાં લશ્કર મેકલવામાં આવ્યું; રાજધાનીનું શહેર લાસા જીતી લીધું, ઍટલે દલાઈ લામા નાખી થયા. તેની પછી ગાદીએ એસનાર રાન્ન સાથે સલાહે કરવામાં આવી તે તેણે હિંદુસ્તાન અને તિબેટ વચ્ચે વેપાર કરવા દેવાની કબુલાત આપી. ૭. પ્રાચીન હિંદુસ્તાનનાં પુરાતન મકાને, મંદિરા, અને મસી, બા, તે સ્મારકાની મરામત કરીને સારી સ્થિતિમાં રાખવાની બાબત પર ખીજા કાઈ પણ વાઈસરાય કરતાં લાર્ડ અને વધારે ધ્યાન આપ્યું, યુરાતન સ્મારકાના રક્ષણના કાયદે પસાર કરવામાં આવ્યા; અને ઇ. સ. ૧૮૭૦માં લાર્ડ મેયેાએ ઉધાડેલું પુરાતન બાબતેાની શાયખેાળ વિષેનું ખાતું સજીવન કર્યું. આખા હિંદુસ્તાનના સાત વિભાગ પાડીને તે દરેકમાં કેક ખાસ અમલદારની નીમણુક કરવામાં આાવી. પોતાના બધે વખત તે અમલદાર એ કામમાં ગાળતા, જૂના ખડા તથા સ્તંભો પરના લેખેની સંભાળથી નકલ કરાવીને તરજુમા કરાવ્યા; અને પ્રાચીન હિંદુસ્તાનના ઇતિહાસ પર દસા પ્રકાશ પાડ્યો,