પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૪
૩૨૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૮. લૉર્ડ મિન્ટો (ઈ. સ. ૧૯૦૫-૧૯૧૦) બારમે વાઇસરાય હતા. તેણે લોર્ડ કર્ઝનનું કામ જારી રાખ્યું અને રાજ્યમાં ખીજા વધારે સુધારા કર્યાં, ગવર્નર જનરલની એ મેાટી સભા હાય છે, એક એક્ઝિક્યુટિવ કાસિલ, એટલે કારાબારી સભા, જે રાજવહીવટને લગતું સાધારણ કામ કરે છે, અને ખીજી લેજિસ્લેટિવ ક્રસિલ એટલે ફાયદા રચનારી સભા, જે નવા કાયદાકાનુની કરે છે. લોર્ડ સિન્ટાએ એ બંને સભા વધારી. ઇ. સ. ૧૯૦૯ના હુદી કૌસિલ ઍકઢની એ આ બંને સભામાં વધારે હિંદી સભાસદો દાખલ થયા, પ્રાંતિક સભા, ડિસ્ટ્રિક્ટ બેંર્ડ, મ્યુનિસિપલ કૉંસિલ, ચેમ્બર્ ઍવ કામર્સ, અને યુનિવાર્સટિ જેવી જાહેર સંસ્થાએ તરફથી આ વધારાના સભાસદાની ચૂંટણી થતી; અને તેમાં બંને હિંદુ તથા મુસલમાન કામેાના પ્રતિનિધિઓ આવે એવી ૩૨૪ લાર્ડ મિન્ટો વછર) લૉર્ડ માર્કેહતા તેથી સુધારા ” તરીકે પ્રસિદ્ધ છે. તજવીજ રખાતી. વળી હિંદી પ્રધાનની કાસિલ, જેની બેઠક લંડનમાં હાય છે, તેમાં એક હિંદુ અને બીજો સુસલમાન એમ બે દેશી સભાસદા નિમાયા. એક બીજો હિંદુ સભાસદ પાછળથી નિમાયે એટલે હાલ કૅસિલમાં ત્રણ હિંદી સભાસદા છે. આ વખતે સેક્રેટિર આવ્ સ્ટેટ (હિંદી આ સુધારા “માલૈં સિન્ટાના