પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨૫
૩૨૫
હિંદનો ઇતિહાસ

શહેનશાહે પાંચમા જયોર્જ અને તેમના વાઈસરોયના ૩૨૫ હિંદના અમલ ૮૯. શહેનશાહ પાંચમા જયો અને તેમના વાઇસરૉયના હિંદના અમલ ઇવ સ ૧૯૧૦થી ૧૯૧૮ સુધી ૧. ઇ. સ. ૧૯૧૦માં એડ્વર્ડ રાજા પછી તેમના પુત્ર આપણા હાલના શહનશાહ જ્યોર્જ, પાંચમા જ્યોર્જ નામથી ગાદીએ બેઠા. એમણે લૉર્ડ હાર્ડિંગને પોતાના વાઇસરૉય તરીકે માલ્યા, ૨. ઇ. સ. ૧૯૧૧માં અહારા જ્યા તથા મહારાણી ગરિ હિંદુસ્તાન પધાર્યાં. સાતમા અડ્વર્ડની હયાતીમાં તેમણે આગળ ખા દેશની મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૯૧૧ના ડીસેમ્બર માસની આરમી તારીખે દિલ્હીના પુરાતન શહેરમાં તેમને ભારે દબદબાથી રાજ્યાભિષેક કરવામાં આવ્યું. ત્યારપછી રાહનથાહે પેાતે જાહેર કર્યું કે પહેલા મહાન મેગલાના વખતમાં હતું તે પ્રમાણે દિલ્હીને ફરીથી હિંદુ- સ્તાનની રાજધાની કરવામાં આવશે. લૉર્ડ હાર્ડિંગ ૩, વળી તેમણે તેજ વખતે જાહેર કર્યું કે બિહાર જ્યાં પૂર્વે મગધનું રાજ્ય હતું, તે અને રિસાએ અંતે પ્રદેશ એકડા કરીને