પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૦
૩૩૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ હતા કે અંગ્રેજ લોકો પાસે મેટું લશ્કર નથી કે લડાઈની સામગ્રી નથી; કેમકે તે શાન્ત પ્રજા છૅ અને બીજી પ્રગ્માને ઈન કરવા ઇચ્છતા નથી. જર્મનેએ વિચાર્યું કે તે સહેલથી ઈંગ્લેંડ જીતી શકશે. પછી તે સુરાપજીતવા અને છેવટે હિંદુસ્તાન સાથે બધી દુનિયા તી લેવા ઈચ્છતા હતા. અમેરિકાનાં સંયુકત સંસ્થાનાએ પ્રથમ લડાઈમાં ભાગ લીધે। નહેાતા. પૂર્વે ગાળાર્ધમાં થતી લડાઈ સાથે આપણને કંઈ નિસ્બત નથી એમ તે ધારતા હતા. પણ એ વર્ષ રહીને તે પણ મળતી રાજ્ય સાથે જોડાયાં, ૩૩૦ ૪. બધી તૈયારી થયા પછી આસ્ટ્રિના રાજ્યે સર્વિઆના નાના રાજ્ય પર હુમલા કર્યાં અને જર્મને એ બેલ્જિઅમના નાના રાજ્યમાં થઈને ફ્રાન્સમાં દાખલ થવાના પ્રયત્ન કર્યાં. જર્મન સેનાપતિએ કહેતા હતા કે દ્દરા દિવસમાં અમે પૅરિસમાં પેસીરાં. ૫. પણ ઍલ્જિઅમના રાજાએ ઇંગ્લંડના જ્યા રાજાની મદદ માગી. એક બહાદુર નાના લશ્કરને મેાખરેચૅઅિમને રાજા જર્મનાના જંગી લશ્કરની સામેા થયા અને એ મહીના સુધી તેને દેશમાં દાખલ થતું અટકાવ્યું, એટલામાં અંગ્રેજ લેાકાને ફ્રેન્ચ લેાકાને મદદ આપવાના વખત મળ્યા. એ દર્મિયાનમાં એન્જિમ ભારે કષ્ટમાં આવ્યું; પણ બહાદુર એલ્ફિલ્મમ લેાકાએ પેતાની ફરજ બજાવી હતી અને મળતીમાં રાજ્યાને બચાવ્યાં હતાં. પેાતાના દેશના એક નાના ખુણુમાં તેમના રાજા અને બાકીનું લશ્કર ભરાયાં હતા અને એ ભાગ તેમણે લડાઈની છેવટ સુધી સાચળ્યા. ૬, અંગ્રેજ લશ્કર ધણું નાનું હતું, તેમાં માત્ર ૨,૦૦,૦૦૦ માણસ હતાં અને કૈસર તેને એક નાનું તુચ્છ લશ્કર’ કહેતા હતા, પણ તેનાથી વીશગણું મોઢું જર્મન લશ્કર તેને એાળંગીને પૅરિસમાં પેસવા આશા રાખતું હતું તેમ કરી શક્યું નહિં, અંગ્રેજ હાઓમાંથી પ્રા થાડાજ વતા રહ્યા, પણ મદદ આવી ત્યાંસુધી ફ્રેન્ચ લેાકાની સાથે તેઓ પેાતાનું સ્થાન ટકાવી રહ્યા.