પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૧
૩૩૧
હિંદનો ઇતિહાસ

જગજાહેર લડાઈના સમયનું હિંદ ૩૩૧ ૭. લાર્ડ કિચનર હિંદુસ્તાનના લશ્કરના સેનાધિપતિ હતા તે વે ઇંગ્લંડમાં મુખ્ય સેનાધિપતિ હતા. તેણે જેમ બને તેમ જલદી અંગ્રેજી લશ્કરને કેળવીને અને બંદુક, તાપ, અને બીજી યુદ્ધની સામગ્રી તૈયાર કરીને તે બધું ફ્રાન્સમાં માકહ્યું. આખી બ્રિટિશ પ્રજાએ હથિયાર સમાં, એક વર્ષમાં કેળવાયલા દસ લાખ યેહાએ રણુસંધ્રામમાં દાખલ થયા. પછી ખીજા દસ લાખ યેહા તૈયાર થયા અને ત્યારપછી ત્રીજા ત્રણ લાખ, આ પ્રમાણે અગાઉ કાઈ પણ વખત ભેગું થયું નહેતું એવું માઠું લશ્કર ઇંગ્લંડમાં ઊભું થયું. ખેડૂતેએ ખેતર છોડી દીધાં, ભરવાડે ઘેટાં મૂકી દીધાં, કારકુનાએ દુકાન, કચેરી, ભેંકા છોડી દીધી, કારીગરે કારખાનું છોડી દીધું, વિદ્યાર્થીએ રાળા પડતી મૂકી, ટૂંકામાં ૧૭ વર્ષની ઉપરથી તે ૫૦ વર્ષની ઉંમર સુધી લાખા મહુસેાએ પેાતાના હંમેશના ધંધા છેડી દીધા અને કવાયતની છાવણીમાં દાખલ થયા, ત્યાં તેમને કેળવવામાં અને લડતાં શિખવવામાં આવ્યું અને પછી તેમને ફ્રાન્સમાં મેકલવામાં આવ્યા. બધી પદવીના તે વર્ગના લેાકા ચૂકા, અર્ધો, અને ઉમરાવાના છોકરા, માખરે પ્રિન્સ ઑવ્ વેલ્સ સાથે તેમજ વા તે નીચલા વર્ગના લાકા લશ્કરમાં દાખલ થયા. તેમનું કામ તેમની સ્ત્રી, એના, ને પુત્રીઓએ કીધું, ઇંગ્લેંડની સ્ત્રીઓએ ખેતર ખેચ્યાં, પાકની કાપણી કરી, દુકાના, કચેરીએ ને બેંકામાં કામ કર્યું, અથવા તે તેએ લડાઈનાં કારખાનાંમાં ગઈ અને ત્યાં બંદુકના દારૂગાળા, તાપે, તે તાપના ગાળા, અને જે કંઈ જરૂરનું હેાય તે બધું તેમણે બનાવ્યું. હજાર શ્રી ઇસ્પિતાલમાં ગઈ અને ઇંગ્લેંડમાં તેમજ ફ્રાન્સમાં લશ્કરમાં તેમણે બાયલ થયલા યાદ્દાની બરદાસ કરી, ૮, લડાઈ જાહેર થઈ કે તરત બ્રિટિશ સામ્રાજ્યનાં ખધાં સંસ્થાનામાંથી કેનેડા, ઑસ્ટ્રેલિ, ન્યૂ ઝીલંડ, અને દક્ષિણ આફ્રિકામાંથી તેમજ સામ્રાજ્યના બીજા બધા દેશામાંથી માસ, દ્રવ્ય, ને સાહિત્યની મદદ માતૃભૂમિ ઈંગ્લંડમાં મેકલવામાં આવી.