પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૮
૩૩૮
હિંદનો ઇતિહાસ

૩૩૮ હિંદના ઇતિહાસ તેણે મધરાતે પોતાની ટૂકડીને લઈ એક ધસારા કર્યાં; તેણે ત્રુને હરાવ્યા, તેમની ઘણી તેા કબજે કરી અને પેાતાનાં માણસામાંથી જે જીવતાં રહ્યા હતાં તેમને પોતાની છાવણીમાં તે પાછાં લઇ ગયેા. ૧૮. લાઈને બીજે વૈં, ઇ. સ. ૧૯૧૫માં, હિંદી લશ્કરે ફ્રાન્સમાં પેાતાની ફરજ બજાવી. પછી તેને તુર્ક લાકા સાથે લડાઇ ચાલતી હતી એવા ખીજા દેશામાં લઈ જવામાં આવ્યું. આ વખતે તેની સંખ્યામાં ઘણા વધારા થયા હતા. લડાઈનાં ચાર વર્ષમાં, આસરે ૫,૦૦,૦૦, માણુસ, બ્રિટિશ અને હિંદી, હિંદુસ્તાન છોડી ગૅલિપાલિ (તુર્કસ્તાન)માં, ઇજિપ્તમાં, અરબસ્તાનમાં, એસાપેટેમિઆમાં, આફ્રિકામાં, અને પશ્ચિમ આફ્રિકામાં લડવાને માટે ગયાં હતાં. દરેક દેશમાં તે પાતાના બ્રિટિશ જોડીદારી સાથે રહીને લડ્યા છે અને તેમણે પરાક્રમથી કાä સંપાદન કરી છે. ૧૯. લાર્ડ ચેમ્સ વાઈસરોય તરીકે ઉંદુસ્તાનમાં ઇ. સ. ૧૯૧૬માં આવ્યો. હિઁદુસ્તાનમાંથી લશ્કર અને લડાઈનાં સાહિત્ય ખા દેશમાં લડતાં લશ્કર માટે મેકલવાં એ તેનું મુખ્ય કામ હતું, પશુ મા ભયાનક જગજાહેર લડાઈ થતી હતી ત્યારે પણ બ્રિટિશ સરકાર સુધારા કરવાનું ભૂલી નહિ. ઇ. સ. ૧૯૧૮માં ડુિકના રાજમન્ત્રી ન્ટેગ્યુ હિંદુસ્તાનમાં આવ્યું અને દેશમાં છ મહીના રહ્યો. તેણે વાં સાટાં શહેરોની મુલાકાત લીધી મને સેંકડે અગ્રેસર હિંદી અને લઈ ચેમ્સફર્ડ