પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩૯
૩૩૯
હિંદનો ઇતિહાસ

જગજાહેર લડાઈના સમયનું હિંદ ૨૩: ઘણા દેશી રાજા સાથે વાતચીત કરી. હિંદના લાકાએ અગાઉ પેાતાના દેશના રાજ્યકારભારમાં જેટલા ભાગ લીધા હતા. તેના કરતાં વધારે ભાગ તેમને આપવાને શાં પગલાં ભરી શકાય તે જેવાને તે આવ્યા હતા. સાન્ટગ્યુએ અને લાર્ડ ચેમ્સ પાર્લમેન્ટની સમક્ષ મૂકવા સાર્પેાતાના હેવાલ ( રિપાર્ટ ) તૈયાર કર્યાં, ૨. લડાઈ બ્રિટિશ દમિયાન સામ્રાજ્યનાં કામ- કાજોની વ્યવસ્થા કરવા ઇ. સ. ૧૯૧૭ માં લંડનમાં રે શહેનશાહી પ્રધાનમંડળ મળ્યું ધ રાઇટ નરબલ ઈ, એસ. માન્હેગ્યુ હતું, તેમાં એ હિંદી સભ્યાને દાખલ કરવામાં આવ્યા હતા. તે હુદના રાજાએના પ્રતિનિધિ તરીકે એકાનેરના મહારાજા અને હદની પ્રજાના પ્રતિનિધિ તરીકે લાર્ડ મટાના સમયમાં વાઇસરોયની કારાબારી સભાના ઢુદી સભ્ય સર સ. મ. સુહા હતા. તેઓ એ મંડળમાં ઇંગ્લેંડના મુખ્ય પ્રધાન અને બીજા આડે પ્રધાનમંડળના સભ્યો તેમજ કૅનેડા, આસ્ટ્રેલિ, ન્યૂ ઝીલંડ, દક્ષિણુગ્માદિક, અને ન્યૂ ફાઉડલં, એ બ્રિટિશ રાજ્યનાં મેટાં સંસ્થાનાના સભ્યાતી સાથે યુદ્ધપ્રધાનમંડળમાં બેસતા. વળી બ્રિટિશ હિંદુસ્તાન માટે નવા કાયદાના બંધારણ પ્રમાણે લોર્ડ સહાને હમણાંજ બિહાર અને ઓરિસા પ્રાન્તના ગવર્નર નીમવામાં આવ્યે છે. બ્રિટિશ સામ્રાજ્યમાં એક માન્તના રાજા થનાર એ પહેલાજ હિઁદી ગૃહસ્થ છે.