પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૧
૩૪૧
હિંદનો ઇતિહાસ

ગ્રેટ બ્રિટન પર કેવી રીતે રાજ્ય ચાલે છે ૩૪૧ તે આ નીમકાથી જણાય છે. ખધી પ્રજામાં મેરી જગજાહેર સલાહની વ્યવસ્થા કરવા પૅરિસમાં જે સલાહ કરનારૂં મંડળ ભેગું થયું હતું તેમાં હિંદના પ્રતિનિધિ સભ્ય તરીકે લાર્ડ સિવા અને એકા- તેરના મહારાજા એ તા. 'J સ. ૧૯૨૧ના એપ્રિલમાં લાર્ડ ચેમ્સફર્ડ હિંદુસ્તાનમાં પોતાનું કામ કરી ઇંગ્લંડ પાછે ફર્યાં અને તેને કાણુ લો ડંગ વાઈસરોય તરીકે નિમયે, તે ઇંગ્લંડની હાઈ કોર્ટને સર ન્યાયાધીશ હતા અને નવા કાયદાના લૉર્ડ સિન અંધારણ નીચે હિંદુસ્તાનની રાજ્યકારભાર ચલાવવા ઉત્તમ રીતે લાયક હતા. ૮૧. ગ્રેટ બ્રિટન પર કેવી રીતે રાજ્ય ચાલે છે. હિંદુસ્તાનને જે નવું રાજ્યબંધારણ હમણાંજ આપવામાં આવ્યું છે. તેનું વર્ણન આપતાં પહેલાં ગ્રેટ બ્રિટન પર કેવી રીતે રાજ્ય ચાલે છે અને ત્યાંની પ્રજા કેવી રીતે સ્વરાજ્ય ’ ભેગને છે તે આપણે જોઇએ. ૧. ગ્રેટ બ્રિટનમાં આખી બ્રિટિશ પ્રજાને માટે અને બ્રિટિશ સામ્રાજ્યને માટે બધા કાયદા મનીય ધારાસભા જેને પાર્લમેન્ટ કહ્યું છે અને જે અંગ્રેજી પ્રણના જેટલીજ પ્રાચીન છે, તે સભા