પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૨
૩૪૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ રચે છે. છેલ્લાં ૭૦૦ વર્ષ થયાં એ સભામાં બે મંડળ છે તેને ઉમરાવતી સભા તે આમની સભા કહે છે. એ એ મંડળ લંડનમાં વેસ્ટ મિસ્ટરમાં એકજ મકાનમાં જુદા જુદા મંડામાં બેસે છે. ૩૪૨ લાઈડિંગ પણ જેમ વખત બદલાય છે તેમ એ એમૂળામાં પણ વખતે વખતે ફેરફાર થાય છે, ધીમે ધીમે આમની સભા મેાટી થઈ છે અને તેની સત્તા વધતી ગઈ છે, જે નવા ધારા આમની સભા પસાર કરે છે, તે ઉમરવાની સભામાં પણ પસાર થવાજ જોઈએ અને તેને રાજાની સંમતિ કે પસંદગી મળવીજ જોઈએ, ૨. હાલ (ઇ. સ. ૧૯૨૦) દરેક મંડળમાં આસરે ૭૦૦ સભ્યા છે. આમતી સભાના સભ્યોને પ્રજાના લાકા પસંદ કરે છે; બંને પુરુષા અને સ્ત્રીએ એ પસંદગીના કામમાં ભાગ લે છે. દરેક પુખ્ત ઉંમરના શખ્સને મત આપવાનો અધિકાર છે. સ્ત્રીઓને મત આપવાના અધિકાર તેમજ પાર્લમેન્ટમાં સભ્ય તરીકે મેસવાને અધિકાર ઇ. સ. ૧૯૧૮માં પ્રથમજ આપવાના આવ્યું છે.