પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૩
૩૪૩
હિંદનો ઇતિહાસ

ગ્રેટ બ્રિટન પર કેવી રીતે રાજ્ય ચાલે છે ૩. રાજ્યકારભારનું ખરૂં કામ—રાજ્યતંત્રનું કામ ૨૦ ચલાવે છે. અને પ્રધાનમંડલ કહે છે અને એને રાજાએ મુખ્ય પ્રધાને પાર્લમેન્ટના સભ્યમાંથી પસંદ કરેલા ઢાય છે. એ પ્રધાનમંડળ એજ રાજ્યકારભારીમંડળ છે. ૩૪૩ પ્રધાના નીમેલા ૪. ગ્રેટ બ્રિટનના આખા દેશને માટે અને બ્રિશિ સામ્રાજ્યને માટે પાર્લમેન્ટ કાયદા રચે છે, ત્યારે રસ્તા, ઇસ્પિતાલા, નિશાળે, પાણી પૂરું પાડવું, આગ્ય સાચવવું, અને એવાં સ્થાનિક કામ હિંદુસ્તાનમાં થાય છે તેમ પરગણાંની સભા અને મેટાં શહેરા માટે મ્યુનિસિપલ સભા કરે છે. એ સભા હ્રિદુસ્તાનની જિલ્લાસભાના જેવી છે. જેમ હિંદુસ્તાનના જિલ્લામાં વિભાગ કરવામાં આવ્યા છે. તેમ બ્રિટિનના પરગણાંમાં ભાગ કરવામાં આવ્યા છે. એ સભાઓને કર ઉઘરાવવાને હક છે, એ કરને સ્થાનિક વા કહે છે. એ સભાના સભ્યાને લેક પસંદ કરે છે. પુરુષા તેમજ સ્ત્રીઓ એનાં સભ્ય થઈ શકે છે. ૫. દરેક નવા કાયદાને રાજાની સંમતિ મળવી જોઈ એ, અર્થાત્, શહેનશાહે કબૂલ કરવા જોઇએ, તે પણ પોતાની પાર્લમેન્ટે પસાર કરેલા કાઈ પણ કાયદાને સંમતિ આપવાની શહનશાહ ના કહેતા નથી. પ્રજાએ પસંદ કરેલા પાર્લમેન્ટના સભ્યો દેશના ફાયદા રચે છે અને દેશના કારભાર ચલાવે છે, તેથી લાકે ખરૂં જોતાં સ્વરાજ્ય ભાગવે છે. ૬. નિયમ તરીકે, દરેક પાંચ વર્ષે આમની સભાના સભ્યોની નવી ચૂંટણી કરવામાં આવે છે. કઈ પશુ સ્થળે પસંદ કરેલા સભ્યે પાર્લમેન્ટમાં કરલા કામથી મતધારીઓ નારાજ થયા હૈોય તા તે તેને બદલે બીજા સભ્યને પસંદ કરે છે. તે તેના કામથી રાજી હૈાય તે। તેને ફરી પસંદ કરે છે. આ રીતે ઇંગ્લંડમાં દરેક પુરુષના ને દરેક સ્ત્રીને પોતાના દેશના રાજ્યકારભારમાં ભાગ છે. એનેજ અર્થે સ્વરાજ્ય.’ .