પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૪
૩૪૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ફર. નવું હિંદી રાજ્યબંધારણ ૧. આપણે જોઈ ગયા કે ઇ. સ. ૧૮૫૮માં જ્યારે હિંદુસ્તાનના રાજ્યકારભાર ઇસ્ટ ઇંડિકંપનિના હાથમાંથી મહારાણી વિકટેરિઆના હાથમાં ગયા ત્યારથી ધીમા પણ સતત સુધારા થયા કર્યાં છે. વખતે વખતે નવા નવા નિયમા કરવામાં આવ્યા છે, તેથી ધારા ને કાયદા રચવામાં મદદ કરવા ને સલાહ આપવા અને પછી દેશના વાસ્તવિક રાજ્યકારભારમાં ભાગ લેવા હુદીઓને નીમવામાં આવે છે, ૩૪૪ ૨. ઇ. સ. ૧૯૦૯માં આપણે જોઈ ગયા તેમ ગવર્નર-જનરલની ને પ્રાન્તાના વનરાની કારાબારી સભામાં પહેલ વહેલા હિંદી સભ્યાને નીમવામાં આવ્યા. આાની અગાઉ ઘણા વખત ઉપર ધારાસભાના સભ્ય તરીકે હુદી સભ્યાએ ફાયદા માટે પોતાની પાળ્યતા દર્શાવી હતી. હવે કારાબારી સભાના સભ્ય તરીકે તેમાએ સિદ્ધ કર્યું કે રાજ્યના કાયદા ને ધારાને અમલમાં મૂકવામાં મદદ કરવાની એટલે જેને રાજ્યકારભાર ચલાવવા કહે છે તે કરવાની પણ તેમનામાં ચાગ્યતા છે. ૩. આર્ટ વર્ષ પસાર થઈ ગયા પછી રાનશા અને તેના સલાહકારાએ વિચાર્યું કે હવે એથી પણ વધારે આગળ જવાની સમય આવ્યો છે. કાયદા રચવામાં અને તેને અમલમાં મૂકવામાં હિંદીઓને વધારે સત્તા આપવી એટલે તેએ રાજ્યકારભારમાં મદદ કરે એટલુંજ નિહ પણ જાતે કારભાર ચલાવે તેને માટે હવે સમય આવ્યા છે એમ તેમણે ધાર્યુ, આના અમલ કરવા નવા નિયમ કરવાને તેમણે નિશ્ચય કર્યાં. તેમણે નક્કી કર્યું કે અને નિયમે ઇંગ્લંડમાં જે નિયમેાથી રાજ્ય કરવામાં આવે આગલા પાઠમાં વાંચ્યા તેવા–જોઈએ કે તેથી પરિણામે જેમ અંગેન ઈંગ્લંડ પર રાજ્ય કરે છે તેમ હિંદી હિંદુસ્તાન પર રાજ્ય ચલાવે. ત્યાંસુધી એ છે તેવાજ- ૪. સ્પાથી ઇ, સ, ૧૯૧૭ની ૨૦મી ગર્સ્ટ હિંદતી મંત્રિસભાના મંત્રીએ પાર્લમેન્ટમાં જાહેર કર્યું કે બ્રિટિશ સરકારના એવા ઇરાદો છે