પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૫
૩૪૫
હિંદનો ઇતિહાસ

નવું હિંદી રાજ્યમંધારણુ ૩૪૫ કુદુસ્તાનમાં સરકારી નાકરીની દરેક શાખામાં ઊંચામાં ઊંચી ગાએ અને તેટલા હિંદુએને એકદમ દાખલ કરવા અને પછી બ્રિટિશ સામ્રાજ્યના દેશમાંના એક દેશ તરીકે આખા બ્રિટિશ હિંદુસ્તાનને સ્વરાજ્ય આપવું, અર્થાત્, હુદીઓને હિંદુસ્તાન પર રાન્ય કરવા દેવું. તેણે કહ્યું કે આ બધું એકદમ ચઈ કે નહિ, પણ માત્ર ધીમે ધીમે, પગલે પગલેજ થાય અને આ મતલબ સાધવાને કયારે અને કેવી રીતે દરેક પગલું લેવું તે બ્રિટિશ સરકારના મજી પર મૂકવું. જેમના હાથમાં એ કામ મૂકવું જોઇએ તે એ કામ કેવી રીતે કરે છે તેના પર એના આધાર છે. જેમ તેઓ પોતાનું કામ વધારે સારી રીતે કરશે, તેમ બ્રિટિશ હુઁદુસ્તાનને સંપૂર્ણ સ્વરાજ્ય જલદી માશે. ૫. પછી આપણૅ ૯૦માં પામાં જોઈ ગયા તેમ દુદની મંત્રિસભાના મંત્રી ઑન્ટેગ્યુ હૃદુસ્તાનમાં આવ્યા તે ત્યાં છ મહીના રહ્યા. એ અને વાઇસરોય લૉર્ડ ચેમ્સફર્ડ દેશના ઘણા ભાગેામાં કર્યો, તે ટુર્જારા હુદી અને બ્રિટિશ પ્રખ્યાત પુસ્થાને મળ્યા અને તેમને જે કહેવાનું હતું તે તેમણે સાંભળ્યું. ૬. આ કર્યો પછી રાજ્યબંધારણ વિષે એટલે હિંદુસ્તાન પર રાજ્ય ચલાવવાના નવા નિયમો વિષે તેમણે પોતાની હકીકત લખી કાઢી. મા નિયને પાર્લમેન્ટના બંને વિભાગ.— ઉમરાવની સભાએ મને આમની સભાએ—બહુ સંભાળથી વિચારી, તેમણે પછી તે પસાર કરી અને નશાહે તેને સંમતિ આપી. પછી એ નિયમાન પાર્લમેન્ટના એક ધારામાં દાખલ કરવામાં આવ્યા અને એ દેશને એક કાયદા થયે, એ ધારે વે ઇ. સ. ૧૯૧૯ના હ્રિદી સરકારના ધારા એમ પ્રસિદ્ધ છે. ૧૯૦૯ના ધારા પછી આરાખ ા વર્ષે આ ધારા પસાર થયે 19. જેવા હિંદીઓ લાયક થાય કે તેના હાથમાં હિંદુસ્તાનના રાજ્યકારભાર આપવા એમ પાર્લમેન્ટે જાહેર કર્યું છે તેથી એ ધારાની મતલબ એ છે કે આઠ મેટા પ્રાન્તોમાંના દરેકમાં વાસ્તવિક