પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૬
૩૪૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ રાજ્યકારભારમાંને! અંશ પ્રથમ આપીને (હુદીઓને એ કામ કરતાં કેળવવાને તૈયાર કરવા, એ આર્ડ પ્રાન્તો મદ્રાસ, અંગાળા, મુંબઈ, જોડી માન્ત, બિહાર તે આરિસા, પૅજબ, મધ્ય પ્રાન્ત, તે આસામ છે. આ દરેક પ્રાન્ત ગવર્નરની સત્તા નીચે રહેશે તેથી એ ગવર્નરના પ્રાન્ત તરીકે જાણીતા થશે. પ્રાન્તમાં વાસ્તવિક કામ હિંદી કરી શકે છે એમ ખુલ્લી રાજ્યકારભારનું રીતે સાખીત થાય ત્યારે તેમને વધારે કારભાર સોંપવામાં આવશે; આખરે તેમના હાથમાં અધી સત્તા આવશે, એટલે પ્રાન્તાના સંપૂછ્યું કારભાર હિંદીઓના હાથમાં આવશે. ૩૪૬ ૮. દરેક મેટા પ્રાન્તમાં એ કે વધારે હિંદીએ સરકારનાં કેટલાંક ખાતાંના વહીવટ ચલાવશે, એમને પ્રધાન કહેવામાં આવશે અને ઇંગ્લંડમાં જેમ મુખ્ય પ્રધાન પાર્લમેન્ટના પસંદ કરેલા સભ્યામાંથી રાજ્યના ખુદા જુદા ખાતાંતા વહીવઢ કરવા પ્રધાનાને પસંદ કરે છે, તેમ પ્રાન્તના ગવર્નર ધારાસભાના જે સભ્યા પોતાના જાતીભાઈ એના મતથી પસંદ કરવામાં આવ્યા છે, તેમાંથી પ્રધાનોને નીમશે. છે. આ પ્રમાણે પ્રાન્તના મુખ્ય કારભારી ગવર્નર થશે. એના દાથ નીચે પ્રથમ તા એની કારેબારી સભા થશે; તેમાં ચાર્થી વધારે સભ્ય થશે નહિ અને તેમાંના અર્ધ હિંદી ડાવા જોઈએ. આ સભા રાજ્યતંત્રનું શ્રેડુિંક કામ કરશે, ગવર્નરના હુદી પ્રધાને એ રાજ્યતંત્રનું ખીતું અંગ છે. એએ બાકીનું કામ પૂરૂં કરશે. ૧૦. વળી ધારા ને કાયદા આંધવા સારૂ દરેક પ્રાન્તમાં ધારાસભા થશે તે અગાઉનાં વર્ષોં કરતાં ઘણી મેાટી થશે અને તેના ધણુા ખરા સભ્યા માન્તના લોકોએ પ્રત્યક્ષ પસંદ કરેલા થશે અને બાકીનાને ગવર્નર નીમરો. સભ્યાની સંખ્યા બધા પ્રાન્તામાં સરખી રહેશે નહિ, માટા પ્રાન્તામાં એ સંખ્યા વધારે ને નાના પ્રાન્તામાં ઓછી રહેશે. એકંદર બધા પ્રાન્તામાં ધારાસભામાં પસંદ કરેલા સભ્યાની સંખ્યા છ૭૬ ચશે. આપણે જોઈ ગયા કે ઇંગ્લંડમાં પાર્લમેન્ટમાં આસરે ૭૦૦ સભ્ય1 છે. સાધારણુ રીતે, દરેક ઋતુ વર્ષે નવી ધારાસભા થશે.