પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૭
૩૪૭
હિંદનો ઇતિહાસ

નવું હિંદી રાજ્યઅંધારણુ રકાર ૧૧. પ્રાતમાં ધારાસભાના આ સભ્યોને એ પ્રાન્તના લેૉરૅશના મત પ્રમાણે પસંદ કરવામાં આવશે. દરેક જણને મત આપવાને અધિકાર રહેશે નહિ, પણ જે માણસામાં કેટલીક મેગ્યતા હો તેમનેજ મત આપવાના અધિકાર મળશે. મુખ્ય યાગ્યતા એ છે કે તે અમુક આવકવેરા કે જમીનવેરા, કે સ્થાનિક દર ભરતા હોય. હાલ તે માત્ર પુરુષને મત આપવાના હક છે, ઇંગ્લંડમાં છે તેમ સ્ત્રીને નહિ, પણ કાઈ પણ પ્રાન્તની સરકારની મરજી ને મત આપવાના હક આપવાની હાય તેમ તે તેમ કરી શકેં. બધું મળીને આઠ પ્રાન્તમાં આસરે પ૨,૨૫,૦૦૦ લાયક મતધારી છે, એમાંના એક પાસે કાઈ બલાત્કારે મત અપાવતું નથી; જેમને મત આપવાની ઇચ્છા છે તેનેજ મત આપવાની જરૂર છે. ઇંગ્લેંડમાં ધણાં સ્ત્રીને પુરુષ મરજીમાં આવે તે! મત આપી શકે છે. પશુ તે મત આપવાનું પસંદ કરતાં નથી. કાઈ પણ મતધારીને મત આપવા માટે કાઈ એ પણ પૈસા આપવા નહિ. સભ્ય તરીકે જે સારી રીતે કામ કરી શકશે એમ તે ધારતા હોય તેને તેણે પ્રામાણિકપણે પાત્તાને મત આપવી જોઇએ. તે સભ્યપેતાનું કામ સારી રીતે ન કરે તે ફરીથી મતધારી તેને મત આપશે નહિ, પણ તેના વિચાર પ્રમાણે જે વધારે સારી રીતે કામ કરશે તેને તેણે પાતાના મત આપવે, નિયમ તરીકે ત્રણ વર્ષમાં એક વાર નવી ચૂંટણી થશે. ૧૨. પ્રાન્તની સરકાર પ્રાન્તને લગતાં કામેાના વહીવટ કરશે; ભીનવે, શાળાઓ તે મહાશાળાઓ, રસ્તા ને પુલા, ઇસ્પિતાલા, દાતા, દવાખાનાં, તળાવા, ખાડીએ, નાની રેલ્વેની સડા, જંગલા, પેાલીસ, કેદખાનાં, કાયદા, ચૂંટણી, અને એવાં કામે તે વહીવટ કરશે. . ૧૩. પશુ ખીજાં ઘણાં કામે એવા છે કે તેને માત્ર પ્રાન્તની સાથે નિસ્બત નથી, પણુ આખા હિંદુસ્તાનની સાથે છે, એ કામ આખા હિંદુસ્તાનની સરકારનું એટલે વાઇસરોય ને તેની છે. તેને કારાખારી સભા છે તે ઇંગ્લેંડના મુખ્ય પ્રધાનના પ્રધાન- સભાનું