પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૮
૩૪૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ સડળના જેવી છે. તેની ધારાસભા આમની સભાના જેવી છે અને તેની કાઉન્સિલ આવ્ સ્ટેટ કેટલેક અંરી ઉમરાવની સભાના જેવી છે. તેને વળી રાજાઓની સભા અને તેનું પ્રધાનમંડળ છે. ૩૪૮ ૧૪. કારામારી સભામાં અગાઉ એક જુદી સભ્ય હતા તેને અદલે હાલ ત્રં હિંદી સભ્ય વાજીંસરોય ને તેની કારાબારી સભા જે ખાતાંને આખા હિંદી સામ્રાજ્ય સાથે સંબંધ છે તે ખાતાંના વહીવટ કરે છે, એમાંનું પહેલું ને સહુથી વધારે અગત્યનું હૃદુસ્તાનના રક્ષણને લગતું એટલે સેનામાનું છે. આપણે ખુલ્લી રીતે જોઇ ગયા છીએ કે હિંદુસ્તાન જેવા વિશાળ દેશમાં જો બેકાએ સુખચહેન ને સલામતીમાં રહેવું હાય તે આખા દેશમાં સલાહાંતિ જાળવવા અને પરદેશ શત્રુઓથી તેનું રક્ષણ કરવા એક સારૂં, પ્રબળ મધ્ય રાજ્યતન્ત્ર હોવું જોઇએ, સરકાર પાસે બળવાન લશ્કર હેય, તેની પાસે સારાં હથિયાર હાય, તેને સારા પગાર મળતા હાય, અને તુર સેનાધિપતિના હાથ નીચે શરા ને સમર્થ અમલદાર એ લશ્કરને દારવતા હોય, તાજ આવું રક્ષણ થઈ શકે, બ્રિટિશ હિંદુસ્તાનના રાજ્યકર્તા અને હિંદના રાજાઓના અધિરાજા, બ્રિટિશ સાત્રાત્મ્યના શહેનશાને નામે વાઇસરૉયના હાથ નીચેના હિંદી સરકારના શયતન્ગેજ તેટલા માટે હ્દુસ્તાનના રક્ષણ સાથે સબંધ ધરાવતી દરેક બાબત પાતાના હાથમાં રાખવી તે એ તેની પહેલી ફરજ હિંદુસ્તાનમાં સલાહશાન્તિ જાળવવાની, દરેક જાતની લડાઈ ને ખૂનરેજી અટકાવવાની, અને જમીનમાર્ગે, દરિયામાર્ગે, કે હવામાર્ગે પરદેશી શત્રુગ્માના હુમલાથી બચાવ કરવાની છે. ૧૫. તેટલા માટે લશ્કર, નાકાસૈન્ય, હવાનું બળ, મેટા ધેટરી રસ્તા, તે રત્વેની સડકા, ટપાલ ને હિદુસ્તાનનાં બધા ભાગમાં ફેલાયલા તાર, નાણુાંના સિક્કા પાડવા, વેપાર, વહાણા, જકાત, અથવા આયાત તે નિકાશ પરના કર, અને રક્ષિત રાજ્યો અને પરદેશી રાજ્યો સાથે બધું લખાણુ, એ ધું વાઇસરૉયના અમલ નીચે હુદી સરકાર પાતાના હાથમાં રાખે છે.