પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪૯
૩૪૯
હિંદનો ઇતિહાસ

નવું હિંદી રાયબંધારણ ૩૪૯ છે. તે ૬. વાઇસરૉયની ધારાસભા, જેને હવે લેજિસ્લેટિવ એન્જિ કહે છે, તે અગાઉ કરતાં ઘણી મેટી છે. તેમાં ૧૪૪ સભ્ય છે, તેમાંના ૧૦૦થી વધારે, એટલે હું થી વધારે લોકોના પસંદ કરેલા હાય છે. પ્રાન્તિક ધારાસભામાં થાય છે તેમ બાકીના સભ્યાને વાઇસરોય નીમે આખા હિંદુસ્તાનને માટે દીવાની ને ફ્રજદારી કાયદા રચે છે. કાઉન્સિલ ઑવ્ સ્ટેટ એ વાઇસરોયની ત્રીજી સભા છે. એમાં ૬૦ સભ્યેા છે. તેમાંના ૩૩, અર્થાત, અર્ધાથી વધારે, લેાકાના પસંદ કરેલા હાય છે; બાકીના વાઇસરૉય નીમે છે. લેજિસ્લેટિવ એસૅબ્લિ જે બધા કાયદા રચે છે તે કાઉન્સિલ ઑવ્ સ્ટેટમાં પસાર થવા જોઈએ અને તેને વાઇસરૉયની સંમતિ મળવી જોઇએ, ત્યારેજ તે દેશના કાયદા થાય છે. દરેક પાંચ વર્ષે નવી કાઉન્સિલ થાય છે, ૧૭, ૧૮. પ્રિવિ કાઉન્સિલમાં શહેનશાહે જીવનપર્યન્ત નીમેલા સભ્યો બેસે છે. બ્રિટિશ હુદુસ્તાનમાં કે એકાદ રક્ષિત રાજ્યમાં જેમણે મેટામાં મેટી પદવી ધારણ કરેલી છે તેવાજ ત્રિવિ કાઉન્સિલમાં સભ્ય થઈ શકે છે. જે રાજકીય આયત વિષે વાઇસરૉય તેમની સલાહ પૂછે તે વિષે તે તેમને સલાહ આપે છે. તેમને જીવનપર્યન્ત ‘ આનલ’ એવા ખિતાબ આપેલાય છે. આના જેવા ત્રિવિ કાઉન્સિલ ઇંગ્લંડમાં છે, એક સભ્ય હિંદી ગૃથ છે, તે ધ રાઇટ આનરઅલ સર સૈયદ અમીર અલિ છે. ૧૯. રાજાઓની સભા—હમણાં કહેલા બધા નવા નિયમા બ્રિટિશ હિંદનેજ લાગુ પડે છે, જે રક્ષિત રાજ્યેા પર દેશી રાજા પેાતાની મરજી મુજબ રાજ્ય કરે છે તેની સાથે બ્રિટિશ હિંદના કઈ સંબંધ નથી. શહનશાહ તેમને અધિરાજા છે, પણ તે સ્વતંત્ર રાજ્યક છે, તેમની પ્રતિષ્ટા વધારવા આખા હિંદુસ્તાનની અને દેશી રાજ્યેાની કાઈ પણ બાબત પર તેમની સલાહ લેવાની વાઈસરોયની મરજી થાય તે તે રાજાએની સભાતી વષઁમાં એક વાર લેશે. એ સલાહ અને બહુ કીમતી થઈ પડશે.