પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૫૦
૩૫૦
હિંદનો ઇતિહાસ

૩૫૦ હિંદના ઇતિહાસ ૯૩. રાજકીય ઢા પાર્લમેન્ટ અને સભાએ હિંદના નવા બંધારણને કાયદા પસાર ફર્યાં અને તેને રાજાની સંમતિ મળી કે તરતજ નામદાર શહનશાહે કૃપા કરી વાઇસરોયને, હિંદુસ્તાનના રાજ્યને અને ધી પ્રજાને હુદી તેમજ બ્રિટિશ પ્રજાને, અમલદારને તેમજ બિન અમલદારને એક રાજકીય જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે નીચે પ્રમાણે છે ઈશ્વરની કૃપાથી ગ્રેટ બ્રિટન અને આયર્લૅના સંયુકત રાજ્યના અને દરિયા પરના બ્રિટિશ મુલંકાના રાજા, ધર્મના રક્ષક, અને હિંદુસ્તાનના શહેનશાહ, પમા જ્યા મારા વાઇસરોંય અને ગવર્નર-જનરલને હિંદી રાજ્યેના રાજાઓને અને હિંદની મારી સમગ્ર પ્રજા ગમે તે જાતની તે ગમે તે ધર્મનીને સ્નેહથી ધન્યવાદ કરૂં છું. પેાતાની હિંદી પ્રજાને સંબોધી નામદાર સનશાહે કહ્યું કે હિંદુસ્તાનના ઇતિહાસમાં આ અગત્યને સમય છે, પાર્લમેન્ટના નવા કાયદા એક નવીન ફાળા આરંભ કરે છે, અગાઉના કરતાં હવે હિંદુસ્તાન પર વધારે સારા રાજ્યકારભાર ચાલશે અને પ્રજા વધારે સુખી અને સંતુષ્ટ થશે. નામદાર ઇસ્ટ ઇંડિઆ કંપનના અખત્યાર નીચે હિંદુસ્તાનમાં સારા કાયદા અને બંદખસ્ત થયા હતા અને વખતે વખતે પાર્લમેન્ટે પસાર કરેલા કાયદાએથી દેશમાં વધારે સારા કારભાર માટે નવીન ધારા રચવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૫૮માં પતિના હાથમાંથી અધિકાર રાજ્યના હાથમાં ગયે, ત્યારેથી વધારે વધારે શીઓને હેર નોકરીમાં દાખલ કરવાના હેતુથી મને પ્રાની પ્રતિનિધિથી ચાલતું રાજ્યતન્ત્ર દાખલ કરવાના હેતુથી એક પછી એકધારા પસાર થયા હતા, મુખ્યત્વે છે, સ. ૧૯૦૯માં એવા ધારા થયા હતા.