પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૫૧
૩૫૧
હિંદનો ઇતિહાસ

રાજકીય ઢંઢેરા ૩૫૧ અને પેાતાના દેશ ભાઈએાના મતથી ચૂંટી કઢાયેલા લાયક હિંદીઓને સન્યની કુલ સત્તા સોંપવાને માટે માર્ગ તૈયાર કરવાના હેતુથી સને ૧૯૧૯ના ફાયદે પસાર કરવામાં આવ્યા છે. નામદાર અદશાહે પેાતાની હિંદી પ્રજાને યાદ આપી ૬ અમારાં પૂજ્ય દાદી મહારાણી વિકટારિમા અને અમાસ પ્રિય પિતા મહારાજા સાતમા વર્ડ (હુદુસ્તાનના રાજ્યને પવિત્ર સેૉંપણુ તરીકે ગણુતાં હતાં અને તેઓએ વારંવાર પોતાની ઋા જાહેર કરી હતી કે અમારી તમામ હિંદી પ્રજાને બ્રિટિશ પ્રજાની માહજ ગણુવી અને તેને પાતપેાતાના ધર્મ તથા રીતરિવાજ પાળવાની સંપૂર્ણ છૂટ આપવી તથા તમામ અન્યાયથી કાયદેસર તેનું રક્ષણ કરવું, તેમણે વિશેષમાં કહ્યું કે ૧૯૧૦માં ગાદીએ બેસતી વખતે અમે હિંદુસ્તાનના દેશી રાજાએ તથા રૈયતને એક બાદશાહી ઢંઢેરા મારફત જાહેર કર્યું હતું કે અમે તમારા વાદ્દારી માટે આભારી છીએ અને ખાતરી આપીએ છીએ કે તમારા કલ્યાણી માટે અમે ધણીજ કાō ધરાવીએ છીએ અને તમારા સુખને માટે અમારાથી બનતા પ્રયાસ કરીશું, વળી તેમણે ઉમેર્યું હતું કે અમે ખતે શહનશાહખાતુ સાથે તમને મળવાને તથા તમારે માટે અમને કેટલી કાળજી છે તે જાવવાને હિંદુસ્તાનની મુલાકાત લીધી હતી. નામદાર શહનશાહે જણાવ્યું કે અંગ્રેજ સરકાર, અંગ્રેજ પાર્લમેન્ટ, તથા હિંદુસ્તાનમાંના અમારા અમલદારાએ જનસુધારાનાં જે સુખ અને સગવડ તેઓ પોતે ભાવે છે તેવાંજ હિંદીઓને આપવાને વખતે વખત બને તેટલા પ્રવાસ કર્યો છે, હવે છેલ્લી અને મેટામાં મેટી અક્ષય જે માપવાની ભાકી રહી છે તે સ્વરાજ્યના હક, જે મળવાથી પાતાના દેશના અંદરના કારભારને લગતી સમળી ભાખતા તે પેાતે જાતે સંભાળી શકે અને પરદેશ શત્રુઓથી હિંદુસ્તાનનું રક્ષણુ કરવાની ક્રૂરજ શહનશાહ અને તેના લશ્કરને માથે રહે. આ સંપૂર્ણ સ્વરાજ્યના હક બની શકે તેટલે જલદીથી આપવામાં આવશે અને તે દર્મિયાન કાબેલ હિંદી