પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૫૨
૩૫૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ અમલદારાને રાજ્યકારભારના ભારે ખાજો ઉપાડી લેવાને માટે તૈયાર કરવામાં આવશે. શહનશાહે આશા દર્શાવી કે અમારી તમામ જુદી પ્રજા, પૈસાદાર તેમજ ગરીબ, અમલદાર તેમજ રૈયત, જેતે હુકમ આપવાની સત્તા છે, તેએ તેમજ જેઓની ફરજ તે હુકમ પાળવાની છે તેમે, પોતાના દેશના સામાન્ય હિતને માટે એકત્ર થઇને કામ કરરો અને બીજાઓને સુખી અને સંતોષી કરવાને પ્રયાસ કરશે. જે પેાતાની હ્રભૂમિને અંતઃકરણથી ચાહે છે તે દરેક હિંદીના હિત માટે પોતાથી બને તેટલે પ્રયાસ કરશે; કારણ કે તે ગમે તે ન્યાતને અથવા ધર્મને હેાય તેપણુ તે જુદી છે. રૂપર હિંદુસ્તાનના અંગ્રેજ અમલદારાને સંબોધીને નામદાર મહારાજા જ્યારે જણાવ્યું કે તમે તમારા ડુિદી અમલદાર ભાઇ એની સાથે મળીને તેમના સામાન્ય હિતને માટે, દેશના હિતને માટે, અને જુદી પ્રજાના હિતને માટે કામ કર્જા અને યાદ રાખો કે આ કામ તમે કરશા એવા અમને તમારા પર વિશ્વાસ અને ભરાસા છે. હમણુાજ પૂરી થયલી મહાન લડાઈમાં શાહનશાહતના શત્રુઓની સામે અંગ્રેજ તેમજ હુદી અમલદ્દારા અને સિખા બધા એકએકની બાજુમાં રહીને અને એકએકના ખભાને અડકીને લડ્યા હતા. તેવીજ રીતે અમને લસો છે કે રાજ્યકારભારમાં પ અમારા અંગ્રેજ અને હ્રદી અમલદારા શહનશાતના હિતને માટે સાથે મળીને કામ કરશે. હિંદુસ્તાનના દેશી રાજાઓને સમાધીને નામદાર શહનશાહે જણાવ્યું કે તમારા અભિપ્રાય તથા સલાહથી દેશના રાજ્યવહીવટમાં તમે મદદ કરી શકા તેટલા સાર એક દેશી રાજાઓની સભા સ્થાપવામાં આવી છે. તેમણે તેમને ખાતરી આપી કે હિંદુસ્તાનના શહનશાહ તરીકે તમારી સત્તા, તમારા હક, અને તમારા મેભ્ભા જાએ ખામી માવે નહિ એવી રીતે હંમેશને માટે જાળવી રાખવાના અમારા નિશ્ચય છે. દેશી રાજાઓની સભા અને નવા