પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૫૩
૩૫૩
હિંદનો ઇતિહાસ

રાજકીય હેરા રાખ્યબંધારણુની સંસ્થાને ખેલવા આવતા શિયાળામાં મારા વિચાર મારા વહાલા પુત્ર પ્રિન્સ આવ્ વેલ્સને હિંદુસ્તાન માકલવાના છે એમ તેમણે જાહેર કર્યું. છેવટે, નામદાર રાહનશાહે નવા રાજ્યબંધારણુના સમારંભની ખુશાલીમાં અને ક્ષમા અને દયા દાખલ વાઇસરોયને ફરમાવ્યું કે અમારા રાજ્ય વિરુદ્ધ કરેલા ગુનાને માટે જેને કદખાનામાં પૂરવામાં આવ્યા હાય તેમાંના બની શકે તેટલાને અમારા તરફથી અને અમારા નામથી મારી બક્ષવી અને જણાવ્યું કે ભવિષ્યમાં રાજ્યના વફાદાર શહેરી તરીકે શાંત અને સલાહસંપતી જિંદગી ગુજારો એવા અમને વિશ્વાસ છે. આ માણુસે ઢ ૩૫૩ રક્ષ દેવ તું મારા, અહુ જીવજો પ્રાઢ રાન રસ દેવ રાજા. એમને કર જયવંત મસ, સુખ કાતના દે શ; વૈંખાવ રાજ બહુ વરસ, રક્ષ દેવ રાજા. રાજગીત