પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧
૩૧
હિંદનો ઇતિહાસ

________________

પ્રાચીન હિંદુ રાજ્યે ૩૧ ૪. હાલમાં જે અંગાળના મુલક કહેવાય છે તેના પૂર્વ ભાગનું નામ આ કાળમાં વંગ અને પશ્ચિમ ભાગનું અંગ હતું અને આફ્રિગ્ગાને પ્રદેશ કાલંગ રાજ્યને તામે હતા. માળવાના રમણીય ડુંગરી પ્રદેશ. જેમાં શ્રૃંખલ નદી વહે છે તેનું નામ અવન્તી હતું અને અવન્તીની દક્ષિણતા જે મુલક હાલ ગુજરાત કહેવાય છે ત્યાં સૈારાષ્ટ્ર રાજ્ય હતું. દખ્ખણમાં ગેદાવરીની આસપાસના નીચાણુ પ્રદેશમાં અંદ્ર રાજ્ય હતું. ૧. આ કાળમાં ઉત્તર હિંદના ધર્મ અને ધણાખરા રીતરિવાજ દક્ષિણ અને મધ્ય હિંદમાં બધે દાખલ થયા. બ્રાહ્મણા દેશમાં ખધે કરી પેાતાના ધર્મ, પેાતાના રીતિરવાજો, અને પેાતાની ભાષા દાખલ કરતા ગયા. દક્ષિણ હિંદની દ્રાવિડ પ્રજાએ શ્વાહ્મણોના ઘણા દેવને પેાતાના કરીને માન્યા અને તેમની ભાષામાં બ્રાહ્મણા તરફથી આવેલા પણુ સંસ્કૃત શબ્વે દાખલ થયા. ઉત્તર હિંદના આર્ય લેાકાએ દક્ષિણ હિંદના લેાકાને થિયારને બળે નહિ, પણ પેાતાની વિદ્વત્તા અતે પ્રવીષ્ણુતાને ખળે વશ કર્યાં. દ્રાવિડ લેાકેાએ પણ આ વખતે મેટાં શહેરા અને દેવળા બાંધ્યાં હતાં, મેાટા રાજ્ય સ્થાપ્યાં હતાં, અને જ્ઞાનમાં પણ વધારા કર્યાં હતા. પરંતુ ઉત્તરના બ્રાહ્મણો તેમના કરતાં જ્ઞાન અને સુધારામાં બહુ આગળ હતા. ધર્મની બાબતે તેમના મગજમાં ઉતરવાથી અને ભાષામાં બણે ફેરફાર કરવાથી તેમણે બતાવી આપ્યું. દ્રાવિડા કરતાં અમે ચઢિયાતા છીએ. કર્મવડે હજી પાતાના લાખરા જૂના મત અને જૂના દેવા રાખી રહ્યા. જેમ ઉત્તરમાં હિંદુ ધર્મ જૂના આર્ય મતા અને જૂના તુરાતી મતાના મિશ્રણથી બન્યા, તેવીજ રીતે ઉત્તરના હિંદુ ધર્મમાં દ્રાવિડ લેાકેાના પત્થર, ઝાડ, સાપ, અને ભૂતપિશાચ પ્રત્યે આાકીનના જૂના વિચારા દાખલ થઈ દક્ષિણને હિંદુ ધર્મ બન્યા. ૬. દક્ષિણ હિંદમાં જે ફેરફાર થયા તેવા મધ્ય હિંદમાં પણ થયા. ઉત્તરમાંથી આણંદ અને હિંદુ વેપારીએ ધીમે ધીમે દક્ષિણમાં