પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૨
૩૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ બધે દાખલ થયા અને જયાં ગયા ત્યાં પાતાના દેવ, પેાતાની ભાષા, અને પેાતાના રીતરિવાજ સાથે લેતા ગયા. કેટલાક જમાના પછી આખા હિંદુસ્તાનમાં હિંદુ ધર્મ દાખલ થયા. દરેક પ્રજાએ પેાતાની અસલ ભાષા કાયમ રાખી; પશુ તેમાં સંસ્કૃત શબ્દો લીધા, તેમજ દરેક પ્રજાએ પાતાના જૂના દેવા કાયમ રાખ્યા; પણ તેમની સાથે તેઓ ઉત્તર દુિદના ધણા દેવાની પશુ પૂજા કરવા લાગ્યા. વિદ્વાન બ્રાહ્મણા પાતે જે સ્થળમાં જઈ રહેતા તે સ્થળની ભાષા ખેલતા; પરંતુ તેમનાં ધર્મપુસ્તક) સંસ્કૃત ભાષામાંજ લખાએલાં હતાં અને તેઓ તે ભાષા સારી રીતે લખીવાંચી જાણતા હતા. ૩૧ છ, દક્ષિણ હિંદમાં ધણા પ્રાચીન કાળથી ચાર માં રાજ્ય હતાં; (૧) છેક દક્ષિણે તામિલ પ્રદેશમાં માત્ર રાજ્ય હતું. તેની રાજધાની મદુરામાં હતી, (ર) પાંડ્ય રાજ્યની ઉત્તર અને તામિલ પ્રદેશમાંજ ચાલ રાજ્ય હતું, તેની રાજધાની ઢાંચી કે કાંજીવરમમાં હતી, (૩) કર્ણાટક પ્રદેશ જે હાલ સૂર કહેવાય છે તેમાં ચેરા રાજ્ય હતું, અને (૪) પશ્ચિમઘાટ તથા દરિયાની વચ્ચેના પ્રદેશ જે હાલ મલબાર અને ત્રાવણકારને નામે આળખાય છે ત્યાં કેરલ રાજ્ય હતું. આ જૂનાં રાજ્ય વચ્ચે અને તેમાં મુખ્યત્વે કરીને ચાલ અને પાય એ મે તામિલ રાજ્ય વચ્ચે નિરંતર કન્નડા ચાલતા હતા. કેટલાક વિદ્વાનોનું એમ ધારવું છે કે ઉત્તર દુિદાંથી સત્રી રાજાઓએ આવીને આ રાજ્યેા સ્થાપ્યાં હતાં અને કેટલાકના એવા મત છે કે દ્રાવિડ રાનનું ત્યાં અસલથીજ રાજ્ય હતું. એવું કહેવાય છે કે અગસ્ત્ય નામના બ્રહ્મર્ષિ પહેલવહેલ દક્ષિણ હદમાં આવ્યેા હતા, એ પાંહ્ય રાન્તની કચેરીમાં રહ્યા હતા અને એણે લેાકાને બ્રાહ્મણ ધર્મના ઉપદેશ કર્યો હતો. પશ્ચિમબાટનું એક ઊઁચાંમાં ઊંચું શિખર આ અગસ્ત્યના નામ ઉપરથી અગસ્ત્ય મલાઈ કહેવાય છે.