પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૩
૩૩
હિંદનો ઇતિહાસ

પ્રાચીન હિંદુ સમયમાં વિદ્યાકળા ૧૧. પ્રાચીન હિંદુ સમયમાં વિદ્યાકળા ૩૩ ૪૦ સ પૂર્વે ૧,૦૦૦થી ૩૦૦ ૧. આર્યાં હિંદુસ્તાનના કૂળદ્રુપ પ્રદેશમાં વસ્યા ને ત્યારપછી બ્રાહ્મણની જુદી વહુ બની ત્યારથી તેમને અભ્યાસને માટે પુષ્કળ વખત મળવા લાગ્યું. તેમતે હવે લડવાનું કે જર્મીન ખેડવાનું કામ રહ્યું નહિ. તેમની સધળી જરૂરીઆતે ખીછ વર્ણના લાકા પૂરી પાડતા. તે દેવના મંત્ર અને સ્તુતિ ભણી રહ્યા એટલે તેમનું દિવસનું કામ પૂરું થતું. તેમને વેદ મોઢે કરવા પડતા, તેથી કેટલાક વખત જતા ખરે; તેપણ કવિતા રચવાને, કાયદા બનાવવાને, અને હુન્નર કળા શીખવાને તેમને વખત મળતા, ૨. આ બ્રાહ્મણે ના સમયમાં હિંદુ કાવ્યો ‘મહાભારત' અને ‘રામાયણ’ રચાયાં એમ આપણે પહેલાં કહી ગયા છીએ. દરેક કાવ્યમાં વ્યાસ અને વાલ્મીકિએ રાજારાણીની કચેરીઓમાં ગવાતી ખીજી કવિતા પણ દાખલ કરી. આ કાય્યામાં અસલના આર્ય રાજાએનાં પરાક્રમ દેવાની વાર્તાઓ સાથે જોડીને વર્ણવ્યાં છે. ૩. બાહ્મણેાએ પેાતાની સંસ્કૃત ભાષાને શેા સારે અભ્યાસ કરે, તેમણે તે ભાષાનાં વ્યાકરણ બનાવ્યાં. સૌથી વધારે પ્રસિદ્ધ વ્યાકરણુકાર મહાન પાણિનિ નામે થયા, તેને વ્યાકરણુના ગ્રંથ માજ સુધી લખાયલાં હરકાઇ ભાષાનાં વ્યાકરણામાં જોકે સૌથી શ્રેષ્ઠ નહિ, તેપણુ શ્રેષ્ઠમાંના એક ગણુાય છે, ૪. ો જૂના જમાનાના હિંદુઓને રાત્રીસમયે ઋાકાળ તરફ નીહાળીને જોતાં, ચંદ્ર આકાશમાં કરતે માલમ પડયા, તે ઉપરથી તારાનાં જે ૨૮ ઝુમખાંમાં ચર્ઝને ચંદ્ર પ્રવાસ કરતા જણાયા તે હૈ