પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૪
૩૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ઝુમખાંને નામ આપીને તેમણે ખગોળશાસ્ત્ર રચવા માંડ્યું. તેમણે આ દરેક ઝુમખાને ચંદ્રનું ઘર કહ્યું. વળી ચંદ્ર પાતાની પૂછ્યવસ્થામાં તારાનાં જે ૧૨ ઝુમખાંમાં થઈને જતા જાય તે ઝુમખાં ઉપરથી તેમણે વરસના આર મહીનાનાં નામ આપ્યાં. ૩૪ ૫. તેઓએ સંખ્યા કે ગણિતના પણ અભ્યાસ કર્યો અને દશકની મદદથી ગળુવાની રીત શપદ્ધતિ કહેવાય છે તે ખેાળી કાઢી. આ પદ્ધતિ તેમની પાસેથી પશ્ચિમની ખીજી નતે શીખી, યજ્ઞને માટે કુંડ કે વેદિ અનાવતાં તેમને ભૂમિતિનું જ્ઞાન થયું. તેને ચેરસ, વર્તુળ, અને ત્રિકાનું પૂર્ણ જ્ઞાન હતું. ૬. આ અસલના હિંદુએ વળી આત્મા, આસપાસની દુનિયા, ઈશ્વર, માજીસ, મન, અને ભૂત, તથા ભવિષ્ય વિષે લાંઆ વખત સુધી મનન કર્યું અને તે સંબંધી પેાતાના મત લખી કાઢ્યા. આખરે, આ બાબતમાં છ પ્રકારના ભિન્ન ભિન્ન મત જાહેર થયા. તે તત્ત્વજ્ઞાનના કે વસ્તુએના ખરા જ્ઞાનના માર્ગ કહેવાય છે. આ મતના પ્રસારક છ જુદા જુદા ઋષિઓ કે વિદ્વાના હતા. ખે છ. પિલે સાઁખ્ય મત પ્રવર્તાવ્યા. તેણે કહ્યું કે જે હું અથવા બીજો કાઇ માથુસ જોઈ, સ્પર્શ કરી, કે સિદ્ધ કરી શકે તેજ હું ખરે માનું છું. વેદની આજ્ઞા અને દેવના અસ્તિત્વથી હું વિમુખ છું. આખી દુનિયા જે સ્થિતિમાં આપણા જોવામાં આવે છે તે સ્થિતિ એ પ્રકૃતિમાંથી પોતાની મેળે વધીને પહેાંચી છે. પ્રકૃતિ અનાદિ છે, પણ તેનું રૂપ હંમેશ દલાય છે. દુનિયામાં ખરૂં જોતાં ફ્કત ખે વસ્તુએ છેઃ પ્રકૃતિ (કુદરત) અને પુરુષ (આત્મા). આ વસ્તુ અનાદ્ય- તન્ત છે. માણુસના આત્મા કેટલેક વખત તેના શરીરમાં રહે છે. અને તે દર્મિયાન જે સારાં કે ખેાઢાં કર્યું તે કરે છે તે મુજબ ચ કે નીચ પ્રાણી અથવા છેડના શરીરમાં જાય છે. જ્યારે આત્માને સંપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે તે કઈ શરીરમાં પ્રવેશ કરતા નથી, પણ નિરંતર ચ્યાત્મરૂપે મૂળગા રહે છે.