પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૫
૩૫
હિંદનો ઇતિહાસ

પ્રાચીન હિંદુ સમયમાં વિદ્યાકળા ૮. પછી ચાગ મત નીકળ્યા, ઇ. સ. પૂ. સુમારે ૨૦૦ વર્ષ પર પતંજલિએ આ મત પ્રવર્તાવ્યા. તેણે કહ્યું કે એક મહાન આદિકારણ કે પરમાત્મામાંથી સધળી વસ્તુઓ ઉદ્ભવી છે. કેવળ પરમાત્મા વિષેજ મનન કરવાથી અને બીજી ખુધી ખાખતા વેગળી મૂકવાથીજ આત્મા પ્રકૃતિથી છૂટા પડી શકે અને પરમાત્મામાં બળી જાય. રૂપ ૯. ત્યારપછી ગીતમે એક મત પ્રવર્તાવ્યા. તે ન્યાય મા કહેવાય છૅ, તર્ક કરીને સત્યા શી રીતે ખાળી કાઢવાં તે તેણે શિખવ્યું. માતમ પણ કહેતા કે સધળી વસ્તુ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે, પરંતુ આત્મા અનાદિ છે. જ્યારે આત્મા પૂછું જ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે શરીર સાથેના પોતાના સંબંધ તજી દે છે અને નિતર આત્મરૂપે અળગા રહે છે,' ૧૦. પછી કાદ વૈશેષિક મત પ્રવર્તાવ્યા. તેણે કહ્યું કે દુનિયા મણુની બનેલી છે. આ અણુ અનાદિ છે અને કદા બદલાતાં નથી, પણ દુનિયાના સ્વરૂપમાં નિરંતર ફેરફાર થાય છે, આત્મા વિષે તેને મત પિલના જેવાજ છે.' ૧૧. ત્યારપછીના બે મત વેદાન્ત મત કહેવાય છે. બંને પાછા વેદના વિચારી સ્વીકારે છે. આમાંના પહેલા મત જૈમિનિએ પ્રવર્તાબે, તેને પૂર્વ મીમાંસા કહે છે, તે બ્રાહ્મણ ગ્રંથાનું અનુકરણ કરીને કહે છે કે માણસ પોતાના ધર્મ ભૂલી ગયા છે તે હું શિવું છું. તેમના ધર્મ એ છે કે વેદની ઋાજ્ઞા પાળવી, તેમાં જાવેલી સ્તુતિ કરવી, અને મંત્ર ભજીવા તથા ખીજ દાન આપવાં. પશુ ઈશ્વર વિષે જૈર્મિન કંઇ કહેતા નથી. ૧૨. જો વેદાન્ત મત ભાદરાયણુ વ્યાસે ( મહાભારત લખનાર વ્યાસે નહિ ) પ્રવર્તાવ્યેા. આ મતને ઉત્તર સીમાંસા કહે છે. તે ઉપનિષા વચનને અનુસરીને કહે છે કે બ્રહ્મમાંથી