પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૬
૩૬
હિંદનો ઇતિહાસ

૩૬ હુંકને ઇતિહાસ સઘળી વસ્તુઓ ઉદ્ભવે છે અને તેમાંજ સધળી વસ્તુઓ એટલે પ્રકૃતિ તથા આત્મા અંતે આખરે પાછાં સમાશે અને ત્યારેજ તે પૂર્ણ આત્મા થશે, એવા શ્વરને સર્વ માણસેએ ભજવા જોઈએ. જેમ ચણુગારી દેવતાને અંશ છે તેમ જીવ આત્માને અંશ છે. આત્મ સન્ન અને જ્ઞાનની સીમાએ પહેાંચે છે, ત્યારેજ ઈશ્વર સાથે ભળી જાય છે; પરંતુ ત્યાંસુધી એક માંથી ખીજા દેહમાં પ્રવેશ કર્યા કરે છે. આ વેદાન્ત મતને વળી અર્જુન ( જેમાં ભિન્નતા નહિ પણ એકય બતાવ્યું છે તે) કહે છે; કારણ કે તેમાં એવું જણાવ્યું છે કે આત્મા અને પ્રકૃતિ એ ભિન્ન ભિન્ન વસ્તુ નથી, પરંતુ એકજ વસ્તુઓનાં એટલે પરમાત્માનાં જુદાં જુદાં રૂપ છે.” ૧૩. બ્રાહ્મણાજી ઉંદુ વર્ણના ગુરુ હતા, તેમણે ખધા લાકાને વ્યવહારકાર્યમાં અનુસરવાના નિયમે ઘડી કાઢષા, આ પ્રમાણે યજ્ઞના દરેક ભાગને અનુસરતા નિયમા, તરેહવાર ભાજનના નિયમા, ધરસંસારના નિયમે, અને આડે માર્ગે જનારના સંબંધમાં શિક્ષાના નિયમા રચાયા. આ બધા નિયમે ટૂંક ગદ્ય લીટીમાં હતા અને મેઢે કરવામાં આવના. આ લીટીને સૂત્ર કહ્યું છે. મનુસ્મૃતિના પુસ્તકમાં રાજાએ કયી રીતે રાજ્ય કરવું અને ગુના કરનારને કેવી રીતે શિક્ષા કરવી તે સંબંધી નિયમે આપ્યા છે. કાળમાં તે સૂત્રમાં લખાયું અને ત્યારપછીના જમાનામાં પદ્યમાં તેનું રૂપાન્તર થયું. આ