પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૭
૩૭
હિંદનો ઇતિહાસ

યુદ્ધ ૧૨. શુદ્ધ ૪૦ સ પૂર્વે પપ૭થી ૪૭૭ ૧. wાશરે ૨,૫૦૦ વષૅ ઉપર પ્રાચીન હિંદુ સમય ક બ્રાહ્મણેાની સમયના છેવટના ભાગમાં બળવાન કાસલ રાજ્યથી સહેજ પૂર્વમાં શાકય જાતના લેઢ્ઢા ઉપર શુદ્ધોદન નામનો ક્ષત્રી રાજા રાજ્ય કરતા હતા, તેની રાજગાદી અનારસની ઉત્તરે આશરે ૧૦૦ માઇલને છેટરહિણી નદીને કાંઠે આવેલા કપિલવસ્તુનગરમાં હતી. શુદ્ધોદન જાતે ખાદુર લડવૈયા હતા અને પાતાના ગૌતમ નામના એકના એક છોકરાને પાતાના જેવેર વીર બનાવવા માગતા હતા. તેણે તેને ભાલા, તુષુ, અને તરવાર વાપરતાં શિખવ્યું હતું. ગૌતમ ૧૮ વર્ષના થયા ત્યારે તેનું ચોધરા નામની એક સુંદર સાથે લગ્ન કરવામાં આવ્યું હતું અને પબ્યા પછી દસ વર્ષે તેને એક પુત્ર થયા હતા. ૩૭ ૨. ગૌતમ નાનપથીજ હંમેશ વિચારમાં લીન રહેતા, તેની વાણી નમ્ર અને અંતઃકરણ કામળ હતું. તે દયાને! ભંડાર હતા. શિકારે તે ત્યાં ઘણી વાર નિષિ કશુને ચરતું જોઈ તે ખેંચેલા ખાણે થાબતો. આ બિચારા જીવને મારે શા માટે ઈજા કરવી એમ કહી તે બાણુ ભાથામાં પાછું મૂકતા અને શિકાર કર્યાં વિના ઘેર પા આવતા, ારતમાં બ્રણી વાર જ્યારે પેાતાના ઘેાડા થાકતા અને હાંકી જતા ત્યારે તે અટકતા અને શરત હારતા પણ ઘેડાને દુ:ખ તે નહિ. ૩. એક દિવસ વસંત ઋતુમાં ગૌતમના પિતા તેને રમણીય ખેતી જોવા તેડી ગયા, તે ઘેડેસવાર થઈ ધીમે ધીમે વાડીએ તથા કુવાથી, લીલાં ત્રાસથી, અને અનાજનાં ખેતર તથા મૂળવાળાં ઝાડાથી શણુગારાયલી ભૂમિ જોતા જોતા જતા હતા, ત્યારે પ્રથમ તે ગૌતમને