પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૮
૩૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહ્રાસ બ્રણા આનંદ થયા, પણ્ એવામાં એક જગ્યાએ એક હળખેડુ તેની નજર પડયે), તે એક દુબળા ખળદની પીઠ પર સેળ પડ્યા હતા, છતાં તેને મારી મારીને આમળ હાંકતા હતા, તેણે તે બળદને એટલા બધેશ માર્યું કે તે ભાખરે દુઃખથી અધમુઆ થઈ નીચે પયેા. આગળ જતાં ગૌતમે એક બાજને કથુનરને શિકાર કરતાં જેટું, સહજ માગળ જતાં તેણે એક કબુતરને માખાના શિકાર કરતાં દીઠું. આ બધી હકીક્તથી તે ઘણા ખિન્ન થઈ ઘેર આવ્યે. ૩૮ ૪. કેટલાક દિવસ પછી ગૌતમને એક વખત સ્વપ્નું આવ્યું. તેણે બિલકુલ ચાલી શકે નહિ તથા ટટાર પણ્ પરાણે રહી શકે એવા ઘડપણને લીધે ઘણા અશક્ત થઈ ગએલા એક માણસ દીઠા અને ‘ગૌતમ, તું પણ આવા વૃદ્ધ અને અશક્ત થઈશ.’ એવા અવાજ સાંભળ્યા. વળી તેણે દુઃખથી બૂમ પાડતા એક ષ્ણેા માંદા માણુસ જોયે. અને ‘ગૌતમ, તું પણ એક દિવસ આવી રીતે મદે પડીશ’ એવા અવાજ સાંભળ્યેા. વળી ત્યારપછી તેણે એક ધણા મા તથા ટાટા થઈ ગયલા મુએલે માણુસ જમીન પર પડેલા જોયા અને ગૌતમ, તારે પણ એક દિવસ આવી રીતે મરવું પડશે,’ એવે અવાજ સાંભળ્યે, ' ૫. ત્યારપછી બીજે દિવસે ગૌતમ પેાતાના પિતા, સ્ત્રી, તથા બાળકને તજી દઈ ચાહ્યા, આ વખતે તેની ઉમર ૩૦ વર્ષની હતી. તે જંગલમાં જઈ તે રહ્યો, ક્ષત્રી કુંવરના વેષમાં પેાતાને માથે જે લાંબા કે હતા તે તેણે મુંડાવી નાખ્યા, પેાતાના રાજકીય પેશાક કાઢી નાખ્યા, અને ગરીબ ભિખારીનાં ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેર્યા. સાત વર્ષ સુધી તે અણ્યમાં રહ્યો અને દુનિયામાં પાતાની આસપાસ જોવામાં આવતાં દુઃખ, પાપ, અને શાચના શી રીતે દૂર કરી શકાય તેનું તેણે મનન કર્યું. પહેલવહેલા તે મગધની રાજધાની રાજગૃહ, (હાલના પટણા પરગણામાં) નકના જંગલમાં જઈ બે વાનપ્રસ્થ બ્રાહ્મણી પાસે તેમના ચેલા તરીકે રહ્યા; પણ બ્રાહ્મણી તેને સુખને માર્ગ તાવી ચક્યા નહિ. ત્યારપછી તે પક્ષુાની દક્ષિણે ધાડા