પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૦
૪૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિષાસ જંગલમાં જઈ રહ્યા અને ૬ વર્ષ સુધી તેણે તપ અને ઉપવાસથી પેાતાનું શરીર ગાળી નાખ્યું. પણ આખરે તેને એમ લાગ્યું કે આવી રીતે કરવાથી હું પણ જાતે સુખી થઈશ નહિ અને ખીજાને સુખને માર્ગે બતાવી શકીશ નહિ. જે સ્થળે ગૈાતમે આ છ વર્ષ ગાળ્યાં તે સ્થળનું, ત્યાં અદ્દ ગયાનું દેહેરે છે તે ઉપરથી આજે પણ ભાન થાય છે. ૬. આખરે, એક દિવસ ગૌતમ પીપળાના ઝાડ નીચે વિચારમાં લીન થઈ બેઠા હતા ત્યારે તેને માત થયું અને નિર્વાણુ તથા શાન્તિના માર્ગ સૂઝયા. આ માર્ગ એ છે કે નીતિમાન ચાખી અને પવિત્ર જિંદગી ગાળવાથી અને પ્રાચ્છુિમાત્ર તરફ ધ્યાભાવથી વર્તેવાથી માસ આ ભવમાં અને હવે પછીના ભવમાં સુખી થઈ શકે છે, ઉપવાસથી અને દેહદમનથી થતા નથી. ગૌતમને આ ખરા રસ્તે લાગ્યું અને તેથી તેણે તેને મધ્યસ્થ માર્ગ કહ્યો, જે ઝાડ નીચે ગાતમને આ જ્ઞાન થયું તે ઝાડ ધા જમાના સુધી એધિસત્ત્વ ઝાડને નામે ઓળખાયું. ૭. ત્યારપછી તે જંગલ છેડી માણુસના વાસમાં આવ્યા અને તેણે બુદ્ધ નામ ધારણ કર્યું. યુદ્ધ એટલે જેને બુદ્ધિક જ્ઞાન થયું છે તે. તે પહેલવહેલા કાશી કે અનારસ ગયા તે સ્ત્રીપુરુષ બંનેને ઉપદેશ કરવા લાગ્યા. ત્રણ માસમાં તેણે ૬૦ શિષ્ય કર્યા અને તેમને પેાતે જે જે શિખવ્યું હતું તેને ઉપદેશ કરવા માકહ્યા. ત્યારપછી તે રાજગૃહમાં ગયા, ત્યાં રાજા અને તેની પતે તેના નવા ધર્મ સ્વીકાર્યા, તે કપિલવસ્તુમાં પોતાના વૃદ્ પિતા પાસે ગયેા. પહેલાં તે રાજકુમારને વેષે ઘર છેડીને નીકળ્યા હતા અને હવે ખેડે માથે, પીળાં વચ્ચે પહેરી, હાથમાં એક તુંબીપાત્ર લઈ ભિખારીને વેષે પાછે ત્યાં આવ્યા. તેના પિતા, સ્ત્રી, અને જીવાન કરાએ, તથા ખાખી શાક્ય કામે તેના એધ સાંભળ્યેઃ અને તે તેનાં શિષ્ય થયાં. ત્યારપછી ૪૫ વર્ષ સુધી એટલે તે ૮૦ વર્ષની પાકી વયના થયે! ત્યાંસુધી તેણે