પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૧
૪૧
હિંદનો ઇતિહાસ

ઔદ્ધ માર્ગ ૪૧ પેાતાના નવા બૌદ્ધ માર્ગના ઉપદેશ કર્યો. આખા મગધ અને કાસલ મુલકમાં (જે હાલ મ્હારી અને અચૂધ્યા તથા આયા પ્રાન્ત કહેવાય છે ત્યાં) બધે તે કર્યાં, ૧૩. મૌદ્ધ માર્ગ ૧. બુદ્ધ જાતે એવા પવિત્ર હતા અને તેને ઉપદેશ એવા સરળ હતા કે ધણુાક લાકે તેના અનુયાયી બન્યા. ગરીબ અને તવંગર, ઊંચ અને નીચ, સધળી વર્ણ અને ધર્મનાં પુરુષને તેને ઉપદેશ યથાર્થ લાગ્યા અને તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું. સાધારણ લકાએ તેના ભેદ ખુશીથી સાંભળ્યે. તે કહેતે ૐ ‘મારા પવિત્ર બંધારણુમાં સધળા મનુષ્ય સરખાં અને સ્વતંત્ર છે, જે લેકા નિષ્કલંક અને પવિત્ર જિંદગી ગાળે છે, સાચું મેલે છે, અને પાપ કરતા નથી, તેમનામાં કાઈ ઊંચુંનીચું નથી.’ ૨. બુદ્ધના ઉપદેશ એ હતા કે આ ભવમાં અને હવે પછીના ભવમાં માણસની સ્થિતિના આધાર તેનાં કૃત્યો, જેને તે કર્મ કહેતે, તે પર છે. પાપને પરિણામે દુઃખ હેવુજ જોઈએ અને સારાં કર્મને પરિણામે શાન્તિ તથા સુખ હાવાંજ ોઈએ. વાને યજ્ઞે વડે સંતોષ- વાથી પાપ ધેરવાઈ જતું નથી, ધર્મગુરુની યાચનાથી ક્રાઈનું ભલું થતું નથી. માસ જાતે જે કરે છે તેનાં ફળ તે ભગવે છે, મુઆ પછી માણુસના આત્મા ખીન્ન માણુસ અથવા પ્રાણીએનાં શરીરમાં દાખલ થાય છે અને ઘણી વખત પુનર્ભવ પામે છે, જ્યારે માણસનાં પાપ અને દુઃખના અંત આવે છે, જિંદગીમાં બધાં સુખ મને દુઃખ તે ભાગવી