પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૩
૪૩
હિંદનો ઇતિહાસ

ૌદ્ધ માર્ગ ૪. શુદ્ધ પાતાના શિષ્યોને કહેતા કે તમારે પેાતે નીતિને માર્ગે ચાલવું એટલુંજ નહિ, પણ ખીખને તે રસ્તે દેરવવાને પ્રયત્ન કરવા. તેઓ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે વર્યાં અને યુદ્ધની હયાતીમાં લાખા હિંદુ બૌદ્ધ ધર્મમાં દાખલ થયા. મગધના રાજા બિસારે પણ તે ધર્મ સ્વીકાર્યાં અને વખત જતાં કડા લેાકાએ તેના માધને અંગીકાર કર્યો. આશરે ૧,૦૦૦ વર્ષ સુધી ઐૌદ્ધ માર્ગ દુદા મુખ્ય ધર્મ રહ્યો. ૪૩ પ. ઈ. સ. પૂ. ૪૭૭માં યુદ્ધ મરણ પામ્યા ત્યારે તેના ૫૦૦ શિષ્યા પટણાની નજીકની એક મેરી ગુડ્ડામાં તેનાં વચન અને શિક્ષસૂત્ર એકઠાં કરવા મળ્યા. તેમણે પોતાના મહાન ગુરુનાં વચને સંભારી રાખવાને પદ્યમાં જોડ્યાં. આ વચનાના તેમણે ત્રણ (પિટક) ભાગ પાડયા; મુદ્દે પેાતાના શિષ્યાને કહેલાં વચને, તેમને માટે ન કરેલા નીતિના નિયમે, અને તેના માર્ગનો ઉપદેશ કે મત, આ પહેલી માટી બૌદ્ધ સભા હતી. ત્યારપછી સેા વર્ષે ૭૦૦ સાધુની ખીજી સભા કેટલીક તકરારાનું સમાધાન કરવાને ઇ. સ. પૂ. ૩૭૭માં મળી. પછી ઇ. સ. પૂ. ૨૪૨માં એટલે ૧૭૫ વર્ષ પછી મગધના મહાન્ રાજા અશકે પટણામાં ત્રીજી સભા મેળવી. ચેાથી અને છેલ્લી સભા ત્યારપછી ૩૦૦ વર્ષે હિંદના વાયવ્ય કાણુમાં અમલ કરતા કનિષ્ક નામના સિથિયન રાજાએ મેળવી, ૬. ઈ. સ. પૂ. ૩૦૦થી ઇ. સ. ૭૦૦ સુધીના ૧,૦૦૦ વર્ષના આ કાળતે આપણે બૌદ્ધ સમય કહી શકીશું; કારણ કે આ દર્મિયાન બૌદ્ધ ધર્મ ધીમે ધીમે પ્રસરતાં રતુદના મુખ્ય ધર્મ બન્યા. ૭, { સમયના પ્રથમ ભાગમાં ગ્રીક અને સિયિન લેાકા હુદમાં આવ્યા તેથી આપણે પહેલવહેલાં તેમના વિષે હકીકત કહીશું; પછી તે કાળના મહાન રાજા અને રાજ્યો તથા વિદ્વત્તા અને વિદ્રાનાના તિહાસ લઈશું.