પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૪
૪૪
હિંદનો ઇતિહાસ

૪૪ હિંદના ઇતિહાસ ૧૪. જૈન લા સ્થાપ્યા. ૧. જે અસામાં મુદ્દે બન્દ માર્ગના ઉપદેશ કર્યો તેજ અરસામાં વર્ધમાન નામના બીજા એક ક્ષત્રી રાજાએ મહાવીર નામ ધારણ કરી બૌદ્ધ ધર્મને બ્રણી બાબતમાં મળતા પંથ શ્રીમહાવીર જિન ( પવિત્ર મહાપુરુષ ) કહેવાયા, તેથી તેમણે સ્થાપેલે પંથ જૈન પંથ અને તેમના અનુયાયીએ જૈનમાર્ગી કહેવાય છે. કેટલાક વિદ્વાને ને એવા મત છે કે જૈન માર્ગ બૌદ્ધ માર્ગે પહેલાં સ્થપાયા અને જેના પોતે પણ એમ કહે છે. શ્રીમહાવીરે પણ ઉત્તર હિંદમાં એધ કર્યો. તેમના મરણ પછી આશરે ૨૦૦ વર્ષ મગધમાં ચંદ્રગુપ્ત રાજા રાજ્ય કરતા હતા. તે વખતે ભારે દુકાળ પડયે, તેથી હુા જૈને તે ભાગ છેાડી દક્ષિણુમાં કર્ણાટક પ્રદેશ, જે હાલ હૈસૂર અને કાનડા કહેવાય છે, ત્યાં જઈ વસ્યા. આમાંના કેટલાક હજી પણ ત્યાં રહે છે. આ વખતે જૈતુ માર્ગના એ પંથ પડયા, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર પંથીઓ પાતે ધેાળાં વસ્ત્ર પહેરે છે. તેઓ તથા દિગંબર પંથી પ્રતિમાઓને બિલકુલ લુગડાં પહેરાવતા નથી. હછ હિંદના જુદા જુદા ભાગમાં ૧૫,૦૦,૦૦૦ જૈન માર્ગી વસે છે. બૌદ્ધ માર્ગીઓની પેઠે જૈનામાં પણ સંસારત્યાગી સાલુ ડ્ડાય છે અને તેમની પેઠે તેએ નાનાં પ્રાણીની પણ હિંસા કરતા નથી. તે વળી કર્યું અને નિબઁણ માને છે અને માણુણ્યાને આત્મા મુઆ પછી બીજા પ્રાણીના શરીરમાં પ્રવેશ કરે છે તથા વારંવાર જન્મ લે છે એવા મત ધરાવે છે, જેના પાતાનાં દહેરાં માણસના વાસથી દૂર બાડાં જંગલમાં અને ડુંગરામાં આંધે છે અને " • તેમાં તથા તેમની નજીકમાં ચૈાતાના મેટા જિતેની પાઢ પ્રતિમાઓ એસાડે છે. દક્ષિ હિંદમાં કાનડા જિલ્લામાં કલ આગળ આવી