પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૯
૪૯
હિંદનો ઇતિહાસ

હિંદમાં ગ્રીક લાક ૪ રાજાઓએ સે વર્ષ સુધી રાજ્ય કર્યું. અલેક્ઝાન્ડર પછી ભાકિદ્રને રાજ્યકારભાર તેના સરદાર સેલ્યુકસના હાથમાં આવ્યેા. તેણે પંજાબ પેાતાના તાબામાં લેવા પ્રયત્ન કર્યો, પણ અલેક્ઝાન્ડર હ્રિદ છેડીને ગયા ત્યારપછી મગધના રાજા ચંદ્રગુપ્તે તે દેશ જીતી લીધા હતા, તેની આગળ સેલ્યુકસનું કંઈ નહિ ચાલ્યાથી તેણે સલાહકરી, ચંદ્રસુપ્તે સેલ્યુકસને ૧૦૦ હાથી આપ્યા અને સેલ્યુકસે ચંખ પરના પાતાના હક છાડી દીધા. વળી સેલ્યુકસે ચંદ્રગ્રુપ્તને પોતાની દીકરી પરણાવી અને તેના દરબારમાં મેગાસ્થિનિસ નામના એક ગ્રીક એલચીને મે કહ્યું. ૯. ઇ. સ. પૂર્વે ૩૨૭માં મહાન અલેક્ઝાન્ડરની સરદારી નીચે મીક લેાકાએ હિંદુસ્તાન પર ચઢાઈ કરી તે બનાવ હિંદના ઇતિહાસમાં ધશે અગત્યના છે; કારણુ કે આ ઇતિહાસમાં જે ચાકસ તારીખ પહેલવહેલી આપણને મળી આવે છે તે આ બનાવની તારીખ છે, અલેક્ઝાન્ડરની સાથે કેટલાક વિદ્વાન આવ્યા હતા અને તેમણે હિંદમાં જે જે જોયું તથા સાંભળ્યું તેને હેવાલ લખી લીધેા હતા. તેમણે લખેલે ખરા હેવાલ મળી આવતા નથી, પણ ખીન્ન ગ્રીક લેખકાએ તેની નકલ કરી લીધી હતી તે ઉપરથી રચાયલા ગ્રંથા હાલ આપણી પાસે છે, વળી અલેક્ઝાન્ડર પછી આશરે વીસ વર્ષે મેગાસ્થિનિસ પટળુામાં એલચી તરીકે આવ્યા ત્યારે તેણે જે જે જોયું તથા સાંભળ્યું તે લખી લીધું હતું. ૧૦, મેગાસ્થિનિસ કહે છે કે આ વખતે જે હિંદ પુરુષા માર જોવામાં આવ્યા તે સત્યવાદી અને મહાદુર હતા અને શ્રી સદાચરણી તથા પવિત્ર હતી. ગુલામગીરી નહાતી. લેકાને એક ખીજા પર વિશ્વાસ હતા, ચારને લય ના, તેથી બારણે તાળું દેવાની જરૂર પડતી નહિ, કાયદાની સલાહ ભાગ્યેજ કાઈ લેતું. હિંદુએમાં કેટલાક ગારા અને કેટલાક કાળા હતા. ગારા તે ઊંચી જાતના આર્યો-બ્રાહ્મણ અને ક્ષત્રિય હાવા જોઈએ અને શૂદ્ર તથા ખીજી હલકી જાતના લાકા કાળા હતા. દરેક ગામમાં દરેક જાતના અને દરેક ધંધા કરનાર