પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૦
૫૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ લેકા વસતા હતા. બધાં મળીને હિંદમાં ૧૧૮ રાજ્ય હતાં, દરેક રાજ્યના લાકા સુખી હતા અને સલાહઢાંતિમાં રહેતા ૫૦ ૧૧. ગ્રીક લે માર્દીિમાં સુમારે સે વર્ષ રહ્યા. ત્યારપછી તાતાર કે તુરાની (જેમને શ્રીક લાક સિચિયન કહેતા લોકેાની જરી ટાળીઓએ તેમને આર્કિટ્ર તથા ઇરાનમાંથી હાંકી કાઢ્યા, તેથી તેઓ એક વખત ફરીથી હિંદમાં આવ્યા. સ્મા બનાવ સુમારે ઇ. સ. પૂ. ૨૦૦માં ન્યા. ત્યારપછી ગ્રીક રાજાઓએ ખસ વર્ષ સુધી સ્મૃગાનિસ્તાન તથા પંજાબમાં રાજ્ય કર્યું. પરંતુ હિંદમાં આવી વસેલા ગ્રીકલાકની સંખ્યા જીજ હતી અને પોતાના દેશ સાથે તેમને સંબંધ રહ્યો નહાતા, તેથી તેઓ ધીમે ધીમે પંજાબના લા સાથે મળી ગયા અને ત્યારથી ગ્રીક તરીકેના તેમના પ્રતિલાસ બંધ પડ્યો, ૧૬. સિથિયન લેાકા ઇસ ૧થી ૬૦૦ ૧. ગ્રીક લાકા સ” એશિષ્માને સિથિયા, અને ત્યાં વસતી જંગલી તાતાર જાતાને સિથિયન કહેતા. આ સિથિયનાને હિંદુ લેખકા શક અને તેમના દેશને શકર્દોષ (શકલાકાની ભૂમિ) કહે છે, સુસલમાના તેમને તુરાની અને તેમના દેશને નુરાન કહે છે. ૨. મહાન અલેક્ઝન્ડરના સમય પછી સુમારે બસ વર્ષે સિથિયનાએ ગ્રીક લાકને આક્તિ તથા ઇરાનમાંથી હાંકી કાઢ્યા. ગ્રીક લેકા પંજાબમાં જઈ વસ્યા અને કેટલીક સુતા પછી સિથિ- યુના પશુ તેમની પાછળ હિંદમાં પેઠા, ઇ. સ.ની શરૂઆતમાં