પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૧
૫૧
હિંદનો ઇતિહાસ

સિથિયન લેાક સિથિયનાએ હિઁદુસ્તાનના વાયવ્ય કણમાં કાશ્મીર, અજ્ઞાનિસ્તાન, તથા પંજાબના મુલકમાં ખરું રાજ્ય સ્થાપ્યું અને હિંદમાં તે વખતે બૌદ્ધ ધર્મ પ્રખળ હતા તેથી તેમણે પણ તે સ્વીકાર્યું. પ કનિષ્ક નામના સિથિયન રાજાએ બહુ ખ્યાતિ મેળવી. તેણે ઈ. સ. ૪૦માં ચોથી મારી બૌદ્ધ સામેલાવી." આ સભાએ ઔદ્ધ માર્ગના મતામાં કેટલાક ફેરફાર કર્યાં અને મધ્ય એશિય્યા, ચીન, તથા ભેટમાં તે ધર્મના આ સુધારેલા રૂપમાં ઉપદેશ કરવા સાધુ મેકલ્યા. આથી ઇ. સ. પહેલાં ત્રીજા સૈકામાં અશાકની સત્તાએ નક્કી કરેલા અને અગ્નિઆના દક્ષિણ ભાગમાં ચાલતા બૌદ્ધ મતાથી એશિઆના ઉત્તર ભાગમાં ચાલતા મતે કંઈક જુદા પડે છે. નિષ્ક પેાતાની કચેરી કાશ્મીરમાં તેમજ પંજાબમાં કરતે; પરંતુ હિંદના વાયવ્ય કાણુને તમામ મુલક તથા કાબુલ અને તુર્કસ્તાન તેના તાળામાં હતાં અને ચીન ઉપર પણ તેણે ચઢાઈ કરી હતી. એમ કહેવાય છે. ઇ. સ. ૭૮થી શરૂ થતા શક નામને સંવત્ તેણે ચલાવ્યા એમ કહેવાય છે. ૪. ઈ. સ.ની શરૂઆતથી ૪૦૦ વર્ષ સુધી સિથિયન લાદાની ઘણી ટાળી એક પછી એક હિમાલયના પાટામાં થઈ ડુિંદમાં આવી અને વાયવ્ય કાણુતા મુલકમાં વસી. કેટલાક વિદ્વાનનું એમ ધારવું છે કે પંજાબમાં અર્ધી વસ્તી જાટ લેાકાની છે. જાટ લોકા મા સિથિયનાના વંશના છે. વળી રજપૂતાની ધણી જાતે આવેલા શક લેકાની એલાદ છે એમ પણ કેટલાક માને છે. આ વખતે સિથિયનાની સામે ૫. આ બધા વખત શુા ક્ષત્રી રાજા લખા અને તેમને દુદમાંથી હાંકી કાઢવાને મથ્યા. આખરે, વિક્રમા દિત્ય નામના એક હિંદુ રાખએ તેમની સત્તા છેક તેાડી પાડી. આ વિક્રમાદિત્યના હેવાલ હવે પછીના પ્રકરણમાં આવશે.