પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૨
૫૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૧૭. ઔદ સમયના મહાન્ રાજા અને રાજ્યા પર ઈવ સ પૂર્વે ૩૦૦થી ઇફ સ૦ ૭૦૦-૧૦૦૦ વર્ષ સુધી ૧. પ્રાચીન હિંદુ સમયમાં ઉત્તર હિંદમાં મગધનું રાજ્ય સૌથી વધારે પ્રસિદ્ધ હતું એ આપણે પહેલાં કહી ગયા છીએ. ઢાલ જે અઢાર કહેવાય છે તે પ્રદેશમાં આ રાજ્ય હતું. પહેલાના જમાનામાં ત્યાં વિદેહ રાજાનું રાજ્ય હતું. બૌદ્ધ સમયમાં પહેલાંના વખત કરતાં પણ વધારે મગધની ખ્યાતિ થઈ હતી. બુદ્ધના વખતમાં મગધના રાજા બિમ્પિસાર નામે હતા, તેણે તેને ઉપદેશ સાંભળ બૌદ માગ સ્વીકાર્યા હતા. તે વખતે મગધની ગાદી રાજગૃહમાં હતી, બિમ્બિંસારના વંશ પછી મગધમાં શુદ્ધ ાતના રાજાના અમલ થયા. આ વંશ તેના સ્થાપનારના નામ ઉપરથી નંદવંશ કહેવાયા. તેમની રાજગાદી રસાણ અને ગંગા નદીના સંગમ પર આવેલા પાટલિપુત્ર નગરમાં હતી. જ્યારે મહાન અલેક્ઝાન્ડરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે આ કુટુંબના ચંદ્રમુખ નામના એક સરદારે તે વખતના ગાદી- પતિને હાંકી કાઢવાની ઇચ્છાથી તેની ( અલેક્ઝાન્ડરની ) પાસે જઇ મગધનું રાજ્ય તાબે કરવા કહ્યું; પણ અલેક્ઝાન્ડરના યુદ્ધાઓની એટલે દૂર જવાની ઈચ્છા નહિ હાવાથી, તેણે તેમ કરવાની ના પાડી. અલેક્ઝાન્ડર હિંદ છોડીને ગયા ત્યારપછી ચંદ્રગુપ્તે જબરૂં લશ્કર એકઠું કર્યું. તેણે નંદ રાજાને માર્યો અને પત્તે ઇ. સ. પૂર્વે ૭૧૬માં મગધના રાન્ન થયા. ચંદ્રગુપ્તના અમલમાં મગધનું રાજ્ય ઉત્તર હિંદના આજ સુધીના કાઈ પણ હિંદુ રાજ્ય કરતાં વધારે પ્રસર્યું. એમ કહેવાય છે કે ગેંગાના નીચાણુ પ્રદેશથી ઉપર ઠેઠ પંજાબ સુધી આર્યાવર્ત ભૂમિમાં બધે તે રાજ્યને અમલ હતા; એટલે વિદેહ, પાંચાલ, કાસલ, અને