પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૩
૫૩
હિંદનો ઇતિહાસ

ૌદ્ધ સમયના મહાન્ રાજા અને રાજ્યે પૂ કાશી એ જૂનાં ય રાજ્યાના બધે પ્રદેશ તેના તાખામાં હતા, ચંદ્રગુપ્તે સ્થાપેલા વંશ તેની મા સુરના નામ ઉપરથી મૌર્યવંશ કહેવાયા, તેણે પાટલિપુત્રમાં સુમારે વર્ષે અમલ ક. બાદ્રિ કે તુર્કસ્તાનમાં અલેક્ઝાન્ડર પછી સેક્યુસ નામના ગ્રીક રાન્ત થયું. તેની સાથે સલાહ કરી તેની કન્યાને તે પરણ્ય, એ હકીકત પહેલાં આવી ગઈ છે. ચંદ્રગુપ્તના દરબારમાં મેગાસ્થિનિસ નામને એક ગ્રીક એલચી ૮ વર્ષ રહ્યા હતા. તેણે મગધના રાજ્યના અને તે વખતના હિંદુઓના રીતરિવાજને પૂરેડ હેવાલ લખ્યા છે. આ હેવાલમાં તે જથ્થુાવે છે કે ‘ પાટલિપુત્ર ૯ માઇલ લાંબું અને ૨ માઇલ પહેાળું વિશાળ નગર હતુ, મગધના રાજા પાસે ૬,૦૦,૦૦૦ પાયદળ અને ૪૦,૦૦૦ ધોડેસવારનું જમરૂં લશ્કર હતું; અને તે હાપણુથી અમલ કરતા હતા.’ ૩. ચંદ્રગુપ્તના પાત્ર અને આર્ય વંશના ત્રીજો રાન રોક ઇ. સ. પૂર્વે ૨૬૪માં ગાદીએ આવ્યા. તેણે ચંદ્રગુપ્ત કરતાં પણ વધારે ખ્યાતિ મેળવી. તે ઐદ્ધ જમાનાના સાથી વધારે બૂરા રાજા હતે; તેથી તેને ધણી જગાએ મહાન અરોક કહે છે. તે નાના હતા ત્યારે લડાઈને બહુ શોખીન હતા. કલિંગ કે એઢિઆ જીતી પેાતાના વિસ્તીણું રાજ્યમાં વધારા કરવાની ઇચ્છાથી તેણે ત્રણ વર્ષે લડી તે પ્રદેશ વશ કર્યો હતો. એમ કહેવાય છે કે આ લડાઈમાં લખે! માણુસ મરાયાં, તેમનાં દુઃખ જોઇને તેને એટલી બધી લાગણી થઈ કે તેને સ્વભાવ છેક બદલાઇ ગયા. ત્યારપછી તેણે લડાઈ નહિ કરવાને અને યુદ્ધના ઉપદેશ પ્રમાણે ચાલવાના નિશ્ચય કર્યો. તે બાદુ ધર્મને મધના રાજ્યધર્મ બનાવ્યા અને પ્રિયદર્શી નામ ધારણ કર્યું. તેના પાતાના કરી ભિક્ષુ કે ઐાદ્ધ્ સાધુ અને તેની છોકરી બૃહ આર્યાં બની અને તેમને તેણે સિલાન સુધી બેન્દ્ર માર્ગના ઉપદેશ કરવા મેકલ્યાં, બીજી બાદ સભા મળ્યાને ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં અને બૃદ્ધ માર્ગમાં ધણુ ફેરફાર થયા હતા, તેથી તેણે તે માર્ગ પૂર્વની શુદ્ધ સ્થિતિમાં પા લાવવાને ઇ. સ. પૂ. ૨૪૪માં તુજાર વડીલેની ત્રીજી માટી સભા