પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૫
૫૫
હિંદનો ઇતિહાસ

ઔદ્ધ સમયના મહાન્ રાજા અને રાજ્ય શકાય તેવી છે. તેમાંની એક અલાહાબાદમાં છે અને બીજી ગિરનારમાં છે. આ આર્દમાં બુદ્ધના મુખ્ય ઉપદેશ આવી જાય છે. તે લીકાને ભલા, માયાળુ, ચોક્ખા, અને પાપકારી થવા સમાવે છે. તેમાંની એકમાં કહ્યું છે કે અશાર્ક ફલિંગ જ્યું હતું અને ઈજિપ્ત, શ્રીસ, સિરિમા, વગેરે પાંચ ગ્રીક રાજ્યોની સાથે સલાડ કરી હતી. આ ઉપરથી તે પેાતાના જમાનામાં કેટલે અવા બળવાન અને પ્રસિદ્ધ હતેા તે જણાય છે. પ ૧. અશાક ઇ. સ. પૂર્વે ૨૨૦માં મચ્છુ પામ્યા. તેના મરણુ પછી ૪૦ વર્ષે મૌર્ય વંશને છેડા આવ્યા. ત્યારપછી મગધમાં ખે વંશે રાજ્ય કર્યું, પરંતુ તેમનાં નામ સિવાય કંઈ વિશેષ જાણવામાં આવ્યું નથી, અશાક પછી સુમારે ૨૦૦ વર્ષે અંધ વંશના હાથમાં મગધ ગયું. ૬, અંધ લૉકા આપે તતના હતા, ધણા પ્રાચીન કાળમાં તે ગંગાના પ્રદેશમાંથી ખસીને મહાનદી અને ગાદાવરીના પ્રદેશમાં જઈ વસ્યા હતા તે દખ્ખણુની પૂર્વના ખુધા મુલકમાં તેમજ તાલેંગણુમાં સેંકડા વર્ષથી અમલ કરતા હતા. હાલમાં પણ તેલંગુ ભાષાનું એક નામ મંત્ર ભાષા છે. સુમારે ઇ. સ. પૂર્વે ૨૬માં તે વખતે અમલ કરતા એંધ રાજાએ મગધનું રાજ્ય બ્રણું નબળુ પડી ગયલું જાણીને મેટા લશ્કર સાથે ઉત્તરમાં તે મુલક તરk કૂચ કરી અને તે ત્યા. ત્યારપછીનાં ૩૦૦ વર્ષ અંની એક શાખાએ મગધ અને હિંદના આવા પૂર્વ ભાગમાં રાજ્ય કર્યું અને ખીજ શાખાએ દખ્ખણુમાં રાજ્ય કર્યું. આ બધા વખત ઍટલે ઇ. સ. ની શરૂઆતમાં ત્રસે વર્ષ દામૈયાન પ્રથમ થ્યાદ્રેિશ્માના મીક લેાકાએ અને પછી સિથિયન લેાકાએ પૈજાબ અને હિંદના વાયવ્ય ક્રાણુના પ્રદેશ પર ચઢી આવી ત્યાં અમલ કર્યાં, એ આપણે પહેલાં જણાવી ગયા છીએ. આ સિચિયન લેકેને અંત્ર રાજાઓએ હિંદના મધ્ય અને પૂર્વ ભાગમાં ખાવા દીધા નહિ, બધા મળીને ૨૪ અંધ રાજા થયા અને તે બધા ઔદ્ધમા હતા.