પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૬
૫૬
હિંદનો ઇતિહાસ

પ હિંદના ઇતિહાસ ૭. ગુપ્તવંશના રા.સુમારે ઇ. સ. ૩૦૦માં નાજમાં રાજ્ય કરતા ગુપ્તવંશના રાજા અંધાને દાખી દઈ સર્વોપરિ બન્યા અને ૨૦૦ વર્ષ સુધી પેૉતાની સત્તા ટકાવી રહ્યા. આ વંશના સૌથી વધારે પ્રસિદ્ધ રાજ સમુદ્રગુપ્ત હતા. અલાહાબાદમાં અશાકના રસ્તંભ છે. તે ઉપરથી અશાકની આજ્ઞાની નીચે લણી મુદ્દત પછી એક લેખ કાતર્યાં છે, તેમાં એવું જણાવ્યું છે કે સમુદ્રગુપ્ત રાનનું રાજ્ય આખા ઉત્તર હિંદમાં હતું અને દખ્ખણુ પર પશુ તે રાન સવારિ સત્તા ભોગવતા, ગુપ્ત રાજા બૌમાર્ગી નહાતા, પણ હિંદુ દેવ વિષ્ણુના ભક્ત હતા. એમ કહેવાય છે કે તેમણે જૂને હિંદુ ધર્મ પૂર્વ સ્થિતિમાં લાવવાને ઘણા પ્રયત્ન કર્યાં હતા. આ ગુપ્ત રાજાએ સિથિયન લેકા હૃદમાં આવ્યા કરતા હતા તેમની સામે બાદુરીથી લડીને તેમને લાંબી મુદ્દત સુધી ગંગાના પ્રદેશમાં પેસવા દીધા નહિ. પણ હ્રણ નામે એક જોરાવર સિથિયન જાતે આખરે તેમને શ કર્યો. ૧૮. ઔદ્ર સમયનું હિંદ ૦ સ પૂર્વે ૩૦૦થી ૪૦ સ૦ ૭૦૦ સુધી ૧. આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મ મુદ્દે સ્થાપ્યા, મા બુદ્ધ અમધમાં જન્મ્યા હતેા અને ત્યાંજ મળ્યુ પામ્યા હતા ને તેથી તે પ્રદેશને સધળા બૌમાર્ગીઓએ પવિત્ર ભૂમિ ગણી. કપિલવસ્તુ જ્યાં તેમના મહાન ગુરુ યુદ્ધના જન્મ થયે તે, બુદ્ધગયા, જ્યાં તેને જ્ઞાન થયું હતું, અને એધિસત્ત્વ ઝાડ, જેની નીચે મેસીને તેણે ઉપદેશ કર્યાં હતા તે બધાને બૌદ્ધમાર્ગીઓએ પવિત્ર માન્યાં. પાછળથી બૌદ્ધ ધર્મ ધણા દેશેને મુખ્ય ધર્મ બન્યા ત્યારે તે દેશામાંથી ઘણા ભક્ત બૌદ્ધો સેંકડો વર્ષ સુધી પોતાના ધર્મગુરુના જન્મમરણનું