પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૭
૫૭
હિંદનો ઇતિહાસ

મૌદ્ધ સમયનું હિંદ સ્થાન જોવાને અવ્યા, આ યાત્રાળુમાંના ધણાખરા ચીના હતા. એ ચીના યાત્રાળુઓએ હિંદમાં જે જે જોયું તથા સાંભળ્યું તેને હેવાલ લખ્યું છે, તેમાંના પહેલા ફા હ્રિયન સુમારે ઈ. સ. ૪૦૦માં હિંદમાં ખાવ્યા અને ખીન્ને હુ-એન-સંગ ત્યારપછી અક્ષરે ર૩૦ વર્ષે એટલે ઇ. સ. ૬૩૦માં આવ્યા, તે વખતે હિંદુ પાતાના દેશના હેવાલ લખતા નહેાતા, તેથી મા ચીના યાત્રાળુઓને હવાલ ધણા ઉપયેગી થઈ પડે છે. ૨. ફ઼ા હ્રિયન હિંદમાં આવ્યા ત્યારે ગુપ્ત રાજા રાજ્ય કરતા હતા અને સમુદ્રગુપ્તના અમલ પૂરા થયાને થોડાજ વખત થયા હતા, તે કાબુલથી હુદમાં પેઠી અને સીધે પૂર્વમાં ગંગા નદીના મુખ સુધી જઈ ત્યાંથી વહાણુમાં બેસીને સિલાન ગયા. આ મુસાફરીમાં તેણે પંજાબ અને હિંદુસ્તાનનાં બધાં મેટાં શહેરની મુલાકાત લીધી. તે લખે છે કે ઉત્તર હિઁદમાં બધે ચંડાળ તથા બહારવસિયા સિવાયના બાકીના કાઈ લેક જીવહિંસા કરતા નહિં, દારૂ પીતા નહિ, અને ડુંગળી તથા લસણ ખાતા નહિ. માત્ર ચંડાળ લેકા શિકાર કરતા અને માંસ વેચતા તથા ખાતા. રાજ્ય તરફથી રૈયત પર સખ્તાઈ નહોતી. લેક એક જગાએથી બીજી જગ્યાએ નજરમાં આવે તેમ આવા કરી શકતા હતા. કાયદા તાડનારને દંડની સખ્ત થતી. બળવાખારાને પણ મેહતની સજા કરવામાં આવતી નહિ; માત્ર તેમને જમણે હાથ કાપી નાંખતા, સાધારણુ લાકે ખરીદી અને વેચાણમાં નાણાંની જગાએ છીપા વાપરતા હતા,’ ફા હ્રિયને ઠેકાણે ઠેકાણે વિદ્વારા જોયા, આ વિદ્યારામાં રાજા તરફથી હજારો સાધુઓને પયારી, સાદડીઓ, ખેરાક, લુગડાં, વગેરે પૂરાં પાડવામાં આાવતાં હતાં. વળી માણૂસ અને પશુ માટે ઘણાં વાખાનાં ને દાક્તર તેના જોવામાં આવ્યાં, ચ્યા દવાખાનાંમાં હ્રાંશિયારક્તા દર્દીની દવા કરતા, દર્દીઓને ખેરાક તથા દવા મફત આપવામાં આવતાં. ફ દુયન આવ્યું. તે વખતે એટલે સુમારે ઇ. સ. ૪૦૦માં ઉત્તર દુદમાં બૌદ્ધ ધર્મનું પ્રાબલ્ય હતું તે આ ઉપરથી સ્પષ્ટ જણાય છે.