પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૮
૫૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૩. ફા હિયન પછી આશરે ૨૩૦ વર્ષે હુએન-સંગ હિંદમાં આવ્યેા. તેણે જુદમાં ઘણી મુદ્દત રહી પેાતે જે જે તેવું તથા સાંભળ્યું તેને પૂર્ણ ડૅવાલ લખ્યા છે. વિક્રમાદિત્યના સમય પછી તરતજ તે આણ્યેા. કાબુલને રસ્તે હૃદમાં પેસી કાશ્મીર તથા પંજાબમાં થઈ હિંદુસ્તાનનાં મેટાં શહેરાની તેણે મુલાકાત લીધી. પછી તે એઢિચ્યા, કાર્લંગ, અને દૂખ્દુમાં મુસાફ્રી કરી આખા દક્ષિણુ હિંદમાં કર્યો અને પશ્ચિમધાટ, મરાઠાને મુલ, ગુજરાત, રજપુતાના, અને સિંધમાં થઈ પાશ ગયેા. હિંદમાં ૧૫ વર્ષ ગાળી તેણે આખા દેશમાં મુસાફ્રી કરી. ૫ ૪. જ્યાં જ્યાં હુ-એન-સંગ ગયા ત્યાં એકની એક જગાએ હિંદુ ધર્મ અને બૌદ્ધમાર્ગ બંનેના અનુયાયીએ તેના જોવામાં આવ્યા. આઢિઓ, કાશ્મીર, અને દક્ષિણ હિંદમાં બૌદ્ધમાર્ગોની અને બીજા ભાગેમાં બ્રાહ્મણુમાર્ગીઓની જોવામાં આવી. સંખ્યા વિશેષ હુ-એન-સંગ લખે છે કે જે જે ભાગમાં હું ગયા ત્યાં રાજકર્તાઓના અમલ સારા અને લાકા સંતેષી તથા શુખી જોવામાં આવ્યા. બદ્ધમાત્ કે ખાણુમાર્ગી કાઈ તે નજરમાં આવે તેમ વર્તવાની અને ફાવે તે દેવની પૂજા કરવાની છૂટ હતી. વિદ્વાનેને ધણું માન મળતું હતું. ૫. હુ-એન-સંગ આવ્યા ત્યારે કાજમાં શીલાદિત્ય રાજ્ય કરતા હતા. આ રાજા વિક્રમાદિત્યના વંશના હતા. વિક્રમાદિત્યે હિંદુ ધર્મ પાછા સ્થાપવાના ઘણા પ્રયત્ન કર્યાં હતા. શીલાદિત્ય જાતે ૌમાર્ગી હતા, તેપણુ તેને બ્રાહ્મણા તથા હિઁદુ ધર્મને માટે બૌદ્ધ મત જેટલુંજ માન હતું. કનૈાજમાં ૧૦૦ બૌદ્ધ સાધુએના વિહાર અને ૨૦૦ હિંદુ દેવળા હતાં. આ શીલાદિત્યે ઇ. સ. ૬૩૪માં એક મેારી સભા ખેલાવી, તેમાં તેના ૨૧ માંડલિક રાજા આવ્યા હતા. સભામાં માબા આચાર્ય અને ઔદ્ધ સાધુઓએ રાજાની સમક્ષ ધર્મસંવાદ કર્યાં હતાં, સમાને પહેલે દિવસે બુદ્ધની પ્રતિમાની, ખીજે દિવસે સૂર્યની માર્તની, અને ત્રીજે દિવસે શિવની મૂાર્તની સ્થાપના કરવામાં આવી. હતી. આ મહોત્સવ ૭૫ દિવસ ચાલ્યેા; ત્યારપછી શીલાદિત્યે પેાતાના