પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૫૯
૫૯
હિંદનો ઇતિહાસ

ૌદ્ધ સમયનું હિંદ પ સઘળા ખાન, યાહીર, અને રાજ્યમહેલના બધા સામાન બૌદ્ઘમાર્ગી અને બ્રાહ્મણાને એકસરખી રીતે આપી દીધે, ત્યારપછી જેમ મુદ્દે પેાતાના બાપનું ઘર છેડતી વખતે કર્યું હતું તેમ તેણે પેાતાના રાજકીય પેશાય કાઢી નાખી ગરીબ ભીખારીનાં ફાટ્યાં તૂટ્યાં કપડાં પહેર્યા. શીલાદિત્ય ઋાવે મહાત્સવ દર પાંચ પાંચ વર્ષે કરતે હતા. ગયાની પાસે નલન્ડમાં એક મોટા વિહાર હતા, ત્યાં ૧૦,૦૦૦ બૌદ્ધ સાધુએ બૌદ્ધ ધર્મનાં પુસ્તકાના તથા ધર્મશાસ્ત્રના તથા વૈદકશાસ્ત્રના અભ્યાસ કરવામાં પાત્તાને ધે વખત ગાળતા હતા. ૬. બૌદ્ધ સમયમાં તે પહેલાંના તથા ત્યારપછીના સમય જેવા કવિ નહેાતા; તાપણુ લાકા વિદ્યાહુન્નરને તનમન દઈ અભ્યાસ કરતા હતા અને હુદુઓએ પાતાને ઉપયાગી ચઇ પડે એવું ઘણું નાન મેળવ્યું હતું. જ્યારે ગ્રીકલેકા હિંદમાં આવ્યા ત્યારે તે હુદુસ્તાનના વિદ્વાન પાસેથી ધણું શીખ્યા અને હિંદુએને પશુ ગ્રીક પાસે ઘણું શીખવાનું મળ્યું, ૭, બૌદમાર્ગીઓ પ્રાણી ઉપર એટલે બધા દયાભાવ રાખતા હતા કે તેમણે ઠેકાણે ઠેકાણે માણુસ તયા પશુ માટે દવાખાનાં બંધાવ્યા હતાં. તેઓ વૈદકક્ષાઅને મન દઈને અભ્યાસ કરતા હતા. તેમના વખતમાં ચરક નામે મોટા વૈદક ઉર ગ્રંથ લખનાર થઈ ગયા. છેાડવા તેમજ નિજ અને ધાતુઓમાંથી ઘણી દવા બનાવવાની રીતે પોતાના ગ્રંથમાં તે બતાવે છે. ગ્રીક અને અરબ લેકા ચરક પાસેથી બણું શીખ્યા. વળી આ કાળમાં શસ્ત્રવેદો પશુ હતા. સુશ્રુત નામે મેટાશવૈદ્ય થઈ ગયા. તેણે જે પુસ્તક લખ્યું છે. તેમાં વાઢકાપન કામમાં આવતા જુદી જુદી જાતના ૧૦૦ ચપ્પુના ઉપયાગ તે દર્શાવે છે. તે કહે છે કે આમાંના કેટલાક તે એવી ઝીણી ધારવાળા હેવા જોઇએ કે તેનાથી વાળના પણ ચીરીતે એ કટકા થઈ શકે. ૮. આ સમયના હિંદુએને અંકગણિત અને અક્ષરગણિતનું તે વખતના ગ્રીક કરતાં વધારે જ્ઞાન હતું, જૂનામાં જૂનાં ખગોળશાસ્ત્રનાં પુસ્તક અૌદ્ધ સમયમાં રચાયલા છે તે બધાંતે સિદ્ધાન્ત કહે છે. માવા