પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૦
૬૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૧૮ સિદ્ધાંત છે. જૂનામાં જૂના સિદ્ધાંત અલેક્ઝાન્ડરના સમય પછી લખાયલા છે. તેમાં ગ્રીક લૉકાનું વર્ણન આવે છે અને ગ્રંથકારને ઝીક લાકા પાસેથી ખગેાળ સંબંધી કેટલુંક જ્ઞાન મળ્યું હાય એમ જાય છે, બીજા સિદ્ઘાંતમાં માર્ટૂિના ગ્રીક અને સિચિયન લેક વિષે હકીકત આવે છે. ખાીના સિદ્ધાંતા બૌદ્ધ સમયના છેવટના ભાગમાં લખાયલા છે. તે કાળના મહાન ખગોળવેત્તા સુમારે ઈ. સ. ૬૦૦માં પાટિલપુત્ર નગરમાં આર્યભટ્ટ નામે થયે।, પૃથ્વી દડાની માક ગાળ કરે છે તે તેણે બતાવી આપ્યું અને સૂર્યગ્રહણુ તથા ચંદ્રગ્રહણુ થવાનાં ખરાં કારણા પણ જાણવામાં આવ્યાં. તેના પછી વરાહમિહિર નામે ખગાળવેત્તા થયા. આગળ જતાં વિક્રમાદિત્યના દરબારમાં નવ રત્નાનું વર્ણન આવશે તે નવ રત્નામાં એક વરાહમિહિર હતા. તેણે બૃહત્સંહિતા નામે ખગોળનું માઠું પુસ્તક રચ્યું છે, • ૯. તે કાળમાં વ્યાકરણના અભ્યાસ પણ સારા ચાલતા હતા. વ્યાકરણ અને તત્ત્વજ્ઞાનનાં ધણાં પુસ્તકે સંસ્કૃતમાં લખાયાં હતાં. અનુસંહિતા નામે ગ્રંથ તેના હાલના રૂપમાં છે. સ.ની શરૂઆતમાં મુકાયા, ૧૯. વિક્રમાદિત્ય સુમારે ૪૦ સ૦ ૫૭૩ ૧, આર્ય જાતેના અસલ રહેઠાણુ તુમ્રુસ્તાન કે બદ્રિામાંથી સિથિયન લેાકા છ, સ. ૫૦૦ સુધી ટાળાબંધ આવતા ગયા અને પંજામ તથા હિંદુસ્તાનની પશ્ચિમના મુલકમાં વસી ત્યાંના લાકા સાથે અળી હિંદુ અન્યા, એ હકીક્ત પહેલાં આવી ગઈ છે. તેમની સૌથી છેલ્લી આવનાર કામ હૂં નામે હતી. તે ઘણી મોટી ને જોરાવર હતી. તેમના આગેવાન તારામન નામે હતા, તેણે અરવલ્લી ડુંગરાની પૂર્વે તથા પશ્ચિમે આવેલા માળવાના મુલકના કેટલાક ભાગ ગ્રુપ્ત