પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૬૧
૬૧
હિંદનો ઇતિહાસ

વિક્રમાદિત્ય ન પાસેથી લીધા, મગધનું જૂનું રાજ્ય જીતવાના તેણે પ્રયત્ન કર્યાં, પશુ તેમાં તે કાવી શક્યો નહિ. તારામન પછી તેના પુત્ર મિહિરકુલ ગાદીએ એઢો, તેણે આળવાના છાકીના ભાગ લેવાના પ્રયત્ન કર્યો; પણ યશેાધર્મદેવ નામના ઉજ્જનના રાઍ લાંખી સુત લક્કા પછી છેવટે સુમારે ઇ. સ. ૧૭૩માં સુલતાન પાસે કદર આગળ તેને ભારે યુદ્ધમાં હરાવ્યા. આ લડાઈમાં ઘણા તુ મરાયા; બાકીનામાંથી કેટલાક હુિમાલયની ઉત્તરે આવેલા પોતાના જૂના રહેઠાણુમાં પાછા ગયા, પણ અણુાખરા તે હિંદુસ્તાનમાં વસી હિંદુ લાકા સાથે ભળી ગયા. a ૨. ચોાધર્મદેવ વિક્રમાર્ક કે વિક્રમાદિત્ય નામથી હુંદમાં વધારે ઓળખાય છે, તેને શારિ કે શક અથવા સિથિયન લેાકાને મારનાર પણ કહે છે. આ રાજા કયારે થયા તે નિશ્ચિત સાલ આપણે જાણતા નથી, પણ સુમારે ઇ. સ. ૧૩માં તેનું રાજ્ય હતું. તે માળવાના સૌથી વધારે પ્રસિદ્ધ રાજા હતા, તેથી ઇ. સ. પૂર્વે ૫થી શરૂ થતા, અને માળવાના ક્ષેત્રી તે પ્રદેશમાં કયારે આવીને વસ્યા તે સમય દર્શાવનાર એક જૂના શક તેના નામ પરથી વિક્રમના સંવત્ કહેવાયે. વિક્રમે સિથિયન રાજ્યના છેડે આણ્યા જાય છે; કારણુ કે તેના અમલ પછી શાક લેટકા વિષે વિશેષ સાંભળવામાં આાવતું નથી. વિક્રમને ધણી વખત મહાન વિક્રમ પણ કહે છે. તે કાળના બીજા કાઈ પણ હિંદુ રાજા કરતા તેણે વધારે ખ્યાતિ મેળવી હતી. તે જેવા અકાદુર હતા તેવાજ વિદ્વાન હતા. તેના દરબારમાં નવ વિદ્યાના હતા, તે તે કાળનાં નવ રત્ન ગણાય છે. આ નવમાંના સૌથી વધારે પ્રસિદ્ધ વિદ્વાન્ કાલિદાસ નામે કવિ હતા. તેનાં ઉત્તમ કાવ્યેા શાકુન્તલ, રઘુવંસ, મેડૂત, અને ફૅમારસંભવ (લડાઇના દેવને જન્મ) છે. ખીજો એક વિદ્વાન અમરસિંહ નામે હતા, તેને સંસ્કૃત શ્લાકમાં રચેલા ક્રા હિદની દરેક નિશાળમાં જાણીતા છે. ત્રીજા નંબરને રત્નપશુક નામે એક બૌદ્ધ ફલજ્ગ્યાતિષી હતા. ચોથા નંબરને વિદ્વાન ધન્વન્તરિ વૈધ અને પાંચમા નંબરને વિદ્વાન, વરરુચિ હતા. વરરુચિએ પ્રાકૃત ૩.